________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સ`ધ વિશેષાંક
૫. વરકાણા તીથ મૂલનાયક શ્રી પાર્શ્વનાથજી
આ ભવ્ય કાતરણીવાળું મદિર છે, આ પ્રાચીન તીર્થ છે. રાણીથ ૩કિ. મી. ખીજાવાથી ૨ કિ. મી. તથા ફાલનાથી ૨૦ કિ. મી. છે.
૬. નાડાલ તીથ
૧૪૨૪ :
મૂલનાયક શ્રી પદ્મપ્રભ સ્વામીજી
આ મદિર સ`પ્રતિરાજાનું મનાય છે, પ્રતિમાજી ભવ્ય મેટા છે અઙી નેમિનાથજીનુ' મંદિર પ્રાચીન છે તેમાં પૂ. માનદેવસૂરીશ્વરજી મ. એ લઘુશાંતિ સ્તોત્ર રચ્યું તે જગ્યા બતાવી છે, તથા તેમની પ્રતિમા પ્રતિષ્ઠિત છે શ્રી મહાવીર સ્વામીનું દેરાસર પણ પ્રાચીન છે.
રાણી સ્ટેશન ૧૦ કિ. મી. છે.
૭. નાડેલાઇ તીથ
મૂલનાયક શ્રી નેમિનાથજી તથા આદિનાથજી
પવ તાની બાજુમાં આ ગામ છે, એક બાજુ પ‘તને ગીરનાર અને બીજી ખાજુ શત્રું જયની ઉપમા આપી છે, તળેટીમાં સાત જિનાલય છે આ ગામ નારદજીએ વસાવ્યુ` તેમાં શ્રી નેમિનાથ જિનાલય શ્રી કૃષ્ણજીના પુત્ર પ્રદ્યુમ્નકુમારે બનાવેલુ' છે ગામના પાદરમાં શ્રી આદિનાથ મ`દિર વિ. સ. ૯૫૦માં શ્રી યÀાભદ્રસૂરીશ્વરજી મ. પેાતાની વૈદ્યશકિતથી વલભીપુરથી લાવ્યાનુ` કહેવાય છે, પહાડા ઉપર પગથીયાં બનાવેલા છે, પૂ. આ. શ્રી સેનસૂરીશ્વરજી મ. ની જન્મભૂમિ છે.
૮. સુમેર તીક્ષ્
મૂલનાયક શ્રી શાંતિનાથજી
જ'ગલમાં આ પ્રાચીન તીર્થ છે, હાલમાં વધુ પ્રકાશમાં આવ્યુ કે, અહીં થી દેસુરી ૬ કિ. મી. છે, ત્યાંથી ધાણેરાવ ૩ કિ. મી. છે.
અહીથી દેસુરી ૪ જિનમંદિર દર્શોન કરી સ`ધ કીતિ સ્ત'ભ ગયેલ. ૯. યુ નાકાડા તીથ
કીતિ સ્તંભ-ધાણેરાવ મૂલનાયક શ્રી અભિનવ નાકોડા પાર્શ્વનાથજી
આ તીર્થ પૂ. આ. શ્રી વિજય હિમાચલસૂ. મ. ના ઉપદેશથી થયુ છે. ધાણેરાવથી ૨ કિ. મી. છે, સામ સામે મે ગૃહમ'દિરમાં પ્રભુજી છે વચ્ચે કીતિ ત ભ છે,
@MBE