________________
પદયાત્રા સંઘમાં તીર્થોની સરવાણું હિમા-હા-હા-હા-હ
૧. પાલડી (થાનાવાલી) મૂળનાયક શ્રી સંભવનાથજી
અત્રેથી સંઘનું પ્રયાણ થયું આ ભવ્ય જિનમંદિર છે. પ્રાચીન મૂળનાયક શ્રી કે અભિનંદન સ્વામી પણ ભવ્ય છે. નવી પ્રતિષ્ઠા વખતે આ પ્રતિમા ઉપર શિખરમાં છે પ્રતિષ્ઠીત કરી છે.
પ્રતિષ્ઠા ની ઉપજ દેરાસરમાં લગાડી આરસ આદિનું વિશાળ ભવ્ય કામ થયું છે કે 3 શિવગંજથી ૪ કિ. મી. થાય છે. બાજુમાં ૧૦ કિ.મી. કેરટાજી ૨૫૦૦ વર્ષ પ્રાચીન તીર્થ છે. અહીથ સંધ શિવગંજ સુમેરપુર દર્શન કરી વિદ્યાલયમાં ઉતર્યો હતે.
ર. શ્રી જાખડા તીથ
મૂલનાયક શ્રી શાંતિનાથજી પહાડોની ગોદમાં આ પ્રાચીન તીર્થ છે. ૧૫૦૪ને લેખ છે સામે પામવાવાળા છે ૪ શેઠે નવું જિનમંદિર બનાવ્યું છે. ધર્મશાળા ભોજનશાળા વિ. છે. શિવગંજ થી ૮ કિ. ૪ ( મી. સુમેરપુરથી ૬ કિ. મી. અને નવાઈબંધ સ્ટેશનથી ૧૦ કિ. મી. છે.
૩. ફાલના–અંબાવળ
નેમિનાથ તીર્થ અત્રે હાઈવે ઉપર નવું વિશાળ તીર્થ તયાર થાય છે ઉપર સુધી ચબુતર થયું છે? છે છે મૂળનાયક નેમિનાથજીના ૧૦૦ વર્ષ જુના પ્રતિમાજી ધર્મશાળામાં પધરાવેલ છે ! છે મંદિરમાં પણ પ્રતિમાજી છે. ફાલના ટેશનથી ૩ કિ. મી. છે.
૪. ખીમેલ તીથ
મૂલનાયક શ્રી શાંતિનાથજી આ બાવન જિનમંદિર છે. તે વિ સં. ૧૨૦૦માં નિર્માણ થયાનું મનાય છે 4 બાજુમાં પાવાપુરી જલમંદિર છે, પૂ. આ. શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી જ જીર્ણોદ્ધાર વિ. થયેલ છે.
ફાલનાથી ૧૧ કિ. મી. છે, રાણીથી ૪ કિ. મી. છે. અત્રે સાંજે આવી સંઘ રાત રહ્યો.