________________
# ૧૪૧૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા- સંઘ વિશેષાંક છે
વૈશાખ સુદ ૧૩ મંગળવાર દિવસ સાતમે - સવારે ત્યવંદન કરી સંઘે પ્રયાણ કર્યું સુમેરતીર્થ સ્વાગત આવ્યા દર્શન છે { ત્યવંદન મંગલિક થયા. બપોરે પ્રવચન થયું પ્રવચન બાદ ૫-૫ રૂ. નું સંઘ પૂજન 8 છે બાજીરાવ બાપુ ગેબે ડ્રાયવર મુંબઈ (૨) રાજુમનહર વૈદ્ય પાઠક સેની મુંબઈ (૩) છે. - સરેમલજી ચમનજી મુંબઈ (૪) નાડલાઈ તીર્થ જૈન સંઘ રૂ. ૨-૨
વૈશાખ સુદ ૧૪ બુધવાર દિવસ આઠમ - સવારે શૈત્યવંદન કરી પ્રયાણ થયું. દેસુરીના ૪ મંદિરમાં દર્શન કરી ! તે નાકોડા કીર્તિસ્થંભ ઘણેરાવ સસ્વાગત પધાર્યો દર્શન ત્યવંદન મંગલિક થયા બપોરે
પ્રવચન થયું પ્રવચન બાદ ૧૦-૧૦ રૂ. નું સંઘ પૂજન થયું રૂ. વિજયરાજ ! છે હજીરી મલજ, હસમુખલાલ બાલચંદજી ખીવાદીવાળા રૂ. ૨) જામનગર જૈન સંઘ
રૂા. ૧) રતનચંદ માંગીલાલજી પાલડીવાળા, રૂા. ૧૩ છગનલાલ શેષમલજી શિવગંજવાળા, રૂા. ૧ ડો. મંછાલાલ પ્રેમચંદ ખીવાન્દીવાળા, રૂા. ૧ગજરાજજી રાણીગાંવવાળા, છે રૂા. ૧, વીરચંદજી ભુરમલજી પાદરલીવાળા. રાત્રે ભાવના થઈ.
વૈશાખ સુદ ૧૫ ગુરૂવાર દિવસ નવમો સવારે પીત્યવંદન કરી ધારાવ ગામમાં વાજતે ગાજતે ૧૧ દેરાસરના દર્શન કરીને મુછાળા મહાવીર તીર્થ આવ્યા ત્યાં પેઢી તરફથી સામૈયું થયું. ત્યવંદન બાદ મંગલિક થયું. બપોરે પ્રવચન થયું. બાદ ૧૫-૧૫ રૂ. નું સંઘ પૂજન થયું. રૂા. એ છે
કાંતિલાલજી ચુનીલાલજી સાકરીયા શિવગંજવાળા માલેગામ, રૂ. ૨ છગનલાલ ગેનાજી કે પાલડીવાળા, રૂા. 9 ફુલચંદજી પુનમચંદજી પાલડીવાળા, રૂ. ૨, પુખરાજજી ગુલાબ- રે
ચંદજી બેડાંવાળા, રૂા. ૨૩ સુરેશકુમાર હિંમતલાલ સુમેરપુરવાળા, રૂા. 1 કુમારપાળ નાનુભાઈ ઝવેરી મુંબઈ તથા રૂ. ૧, ગણેશમલજી ચુનીલાલજી પીવાદી.
સાંજે યાત્રિક સંઘ કીર્તિસ્થંભ ધારાવ આવી ગયે. રાત્રે ધારાવ મંડળ છે { આવેલ અને ભાવનામાં જોડાઈ રસ જમાવ્યું.
વૈશાખ વદ ૧-૨ શુકવાર દિવસ દશમ સવારે રૌત્યવંદન બાદ પ્રયાણ થયું સાદડી આવતાં નાકા ઉપર બી નાગેશ્રવર પાર્શ્વનાથજી આદિ ૪ મંદિરના દર્શન કરી ગામના મહાવીરસવામી મંદિર પૌત્યવંદન કર્યું. શ્રી સંઘે સામૈયું કર્યું બાદ શહેરના બે મંદિરો બાવન જિનાલય આદિના દશને સસ્વાગત ગયા. ત્યાતિનેરામાં માંગલિક પ્રવચન થયું. બપોરે પવચન બાદ 8 સંધપતિ મુલચંદજી હીરાચંદજી પરિવાર તરફથી ૨-૨ રૂ. ની પ્રભાવના થઈ. યાત્રિકો છે. તરફથી થનાર સંધપતિના બહુમાનની બલી થઈ મહાવીર સ્વામી મંદિરે પૂજા ! ઠાઠથી ભવાઈ,