________________
3 વર્ષ–૫ અંક-૪૭-૪૮ : તા. ૨૭-૭-૯૩
: ૧૪૧૭ વૈશાખ સુદ ૭+૮ ગુરૂવાર દિવસ બીજો સવારે જિનમંદિરે ચૈત્યવંદન કરી સંઘે પ્રયાણ કર્યું જાકડા તીર્થે આવતા આ 3 પેઢી તરફથી સામૈયું થયું ત્યવંદન બાદ મંગલિક થયું સ્નાત્ર પૂજા વિ. થયા. બરે છે છે હાલમાં પ્રવચન થયું. બાદ પાલડીવાળા ભંવરલાલ નેન મલજી તરફથી સંઘ પૂજન થયું છે [ સંધપતિ તરફથી સારૂંદાન આપ્યું. રાત્રે ભાવના થઈ.
વૈશાખ સુદ ૯ શુક્રવાર દિવસ ત્રીજો સવારે જિનમંદિરે દર્શન કરી સંઘ ફાલના અંબાવજી સે સાયટી શ્રી નેમિનાથ ! 3 શ્વેતાંબર તીથ સસ્વાગત આવ્યો. દર્શન મંગલિક થયું. સ્નાત્ર પૂજા વિ. થયા બપોરે ,
પૂ. મુ. શ્રી યોગીન્દ્ર વિજયજી મ.ની નિશ્રામાં શ્રી મહિષણ વિજયજી મ. તથા પૂ. 8 ૪ મુનિરાજશ્રી પુણ્યધનવિજય મ. ના પ્રવચન થથા પ્રવચન બાદ કુરરમલ સરમલજી છે છે પાલડીવાળા તરફથી સંઘ પૂજન થયું.
પ્રવચન બાદ ખીમેલ તીથ તરફ પ્રયાણ થયું. ત્યાં સાંજ પહોંચી બાવન છે છે જિનાલય તથ, જલમંદિરના દર્શન તથા મગલિક થયા રાત્રે ભાવના થઈ.
વૈશાખ સુદ ૧૦ શનિવાર દિવસ ચોથે સવારે બાવન જિનાલય દર્શન કરી સંધિ પ્રયાણ કર્યું વકાણા તીર્થ પહોંચતાં ! સામેયું થયું ભવ્ય જિનાલયે વરકાણુ પાશ્વનાથજીના દર્શન રીત્યવંદન બાદ મંગલિક સંભળાવ્યું. બપોરે પૂ. મુનિરાજ શ્રી મહિલષવિજયજી મ. નું પ્રવચન થયું. પ્રવચન છે બાદ દેવચંદ ગેનાજી ઠારી વાંકલીવાળા તરફથી સંઘ પૂજન થયું. રાત્રે ભાવના થઈ. હું
વૈશાખ સુદ ૧૧ રવિવાર દિવસ પાંચમો સવારે ચૈત્યવંદન બાદ પ્રયાણ થયું નડેલ તીર્થ આવી પહોંચતા સંઘે સામૈયું છે ન કર્યું. દહેરાસરો દર્શન કરી મંગલિક સંભળાવ્યું બપોરે પૂ. શ્રીનું પ્રભુ મહાવીર શાસન
સ્થાપન અંગે પ્રવચન થયુ બાદ મુંબઈ શ્રી વધર્મન જેન સેવા મંડળ તરરથી સંઘ છે પૂજન થયું રાત્રે ભાવના થઈ.
વૈશાખ સુદ ૧૨ સેમવાર દિવસ છઠ્ઠ સવારે ત્યવંદન કરી સંઘ નાડલાઈ તીથે પ્રયાણ કર્યું પાદરમાં શ્રી આદિનાથ { મંદિરે દર્શન કર્યા સંઘે સામૈયું કર્યું બાદ યાત્રિક સંઘ ગીરનાર તીર્થ તથા R ન શંત્રુજય તીર્થ તથા તળેટીના મંદિરે દર્શન કરવા ગયે. બપોરે પ્રવચન થયું છે સંઘવી મુળ દઇ હીરાચંદજી પરિવાર તરફથી સંઘ પૂજન થયું