________________
3 વર્ષ–૨ : અંક ૪૭–૪૮ : તા. ર૭–૭–૩:
* ૧૪૧૬
પૂ. સા. શ્રી હેમપ્રભાવિજયજી મ. ઠાણ તથા પૂ. સા. શ્રી સ્વયં પ્રભાશ્રીજી મ. ઠાણા ૧ પધારતાં ભવ્ય સામૈયું થયું. જિનદર્શન કરી સંઘપતિશ્રીજીને ત્યાં પધરામણી થઈ 5 મંગલિક સંભળાવ્યું અને સંઘપતિજીને ઘેર તેમના તરફથી સંઘપૂજન તથા લાડુની છે
પ્રભાવના થઈ. વૈશાખ સુદ ૨ પ્રવચન બાદ (૧) શા. હજારમલજી તખતગઢવાળા તથા ૧ (૨) શા શાંતિલાલ છગમલજી તરફથી સંઘપૂજન થયા, 3. સુ. ૩ ના પ્રવચન બાદ છે (૧) ચિલકચંદજી ખીમાજી મદ્રાસ તથા (૨) ગેમરાજ જુહારીમલજી ૫.લડી તરફથી ?
સંઘપૂજને થયા, 4. સુ. ૪ ના ઉમેદમલજીને ત્યાં સંઘપૂજન થયુ . સુ. ૫ ના . છે પ્રવચન બાદ વિજયરાજજી હજારીમલજી તરફથી સંઘપૂજન થયું. - સવારે ૧૦ વાગ્યે શાંતિસ્નાત્ર ઠાઠથી ભણાવ્યું પ્રભુજીને ભવ્ય હાર પહેરાવ્યું હતું. આ જીવદયાની ટીપ થઈ બપોરે સંઘ જમણ થયું સાંજે પ્રભુજીને ભવ્ય મહાપૂજાના ? દર્શન થયા.
રૌત્ર વદ ૧૩ થી દરરોજ વ્યાખ્યાનમાં તથા સવારે પ્રભાતીયા વખતે તથા પૂજા ! વખતે જુદી જુદી પ્રભાવનાઓ સંઘવી પરિવાર વતી થતી હતી.
યાત્રા સંઘનું પ્રયાણું વિ. . ૬-દિવસ પહેલે વહેલી સવારે યાત્રા સંઘનું પ્રયાણ હતું. સંઘપતિ પરિવારને ત્યાં સર્વ સામગ્રી છે તેયાર થઈ ગઈ. પૂ આ. . આદિને તેડવા સંઘવી પરિવાર શ્રી સંઘ નથા સ્વજનો { સાથે આવ્યા, પૂ શ્રી વિશાળ સમુદાય સાથે તેમને ત્યાં પધાર્યા મંગલિક ગુરુપૂજન વિ. થયા અને સમય થતાં સંભવનાથ પ્રભુજીની જય સાથે પ્રયાણ થયું. વિશાળ સાજન છે માજન સાથે ગામમાં ફરતાં કલાક જેવું થયું અને દેરાસર થઈ ગામ બહાર આવતાં પૂશ્રીએ મંગલિક સંભળાવ્યું અને સંઘ આગળ વધ્યા. ( શિવગંજમાં શા ભભૂતમલજી હંશરાજજીના વિનતિથી તેમને ત્યાં સામયા સહ સાંઘ પધાર્યો માંગલિક બાદ તેમના તરફથી સંઘપૂજન થયું. પૂ. શ્રી રમેક દેરાસરની
વર્ષગાંઠ નિમિત્તે ત્યાં દવજા મંત્રવા ગયા. સંઘ ત્યાંથી સમેરપુરમાં શ બાબુલાલજી B કપૂરચંદજીને ત્યાં પધાર્યો માંગલિક બાદ સંઘપૂજન થયું. બાજુના જિનમંદિરે દર્શન છે કરી સંઘ વિદ્યાલયે ઉતર્યો સ્નાત્ર પૂજા વિ. થયા તથા એકાસણુદિ બપોરે થયા બપોરે ( ૩ વાગ્યે પ્રવચન થયું. તીર્થ યાત્રા અને યાત્રિકની મહત્તાને સમજાવતા પૂ. શ્રીના # પ્રવચનો દરરોજ થતા. રાજસ્થાન ધર્મસ્થાન એકટ અંગે વિરોધ કરવામાં આવ્યો, = પ્રવચન બાદ સંઘપતિ મૂલચંદજી હીરાચંદ પરિવાર તરફથી દાન સારૂં અપાયું તથા + ૨-૨ રૂ. નું સંઘ પૂજન કર્યું પારેવાની ચણની રકમે લખાઈ રાત્રે ભાવના થઈ.
==
*