________________
૧૪૧૨ ?
૪ શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાંક
આગમ અને પ્રકરણના પદાર્થોનું એઓશ્રીએ હસ્તગત કરેલું જ્ઞાન એટલું બધુ ઉંડાણભર્યું હતું કે આ વિષયના ગમે તેવા પ્રશ્નોનું એઓશ્રી સચેટ સમાધાન આપી ! શકતા. એથી લગભગ કાયમ એમની પાસે પ્રકરણદિપદાર્થોના જિજ્ઞાસુઓનું એક વર્તુળ છે રચાયેલું જ રહેતું. ભણવા-ભણાવવાને રસ એ હતું કે ભણનારા મળતાં જ ગોળનું ગાડું મળ્યા જે આનંદ એઓ અનુવભતા. આ જ કારણે “માસ્તર મહારાજ ના હલા- છે. મણા નામે એઓશ્રીની સ્મૃતિ હજી આજે ય અકબંધ જળવાયેલી રહી છે.
હૈયામાં વસાવવા ઉપરાંત એઓશ્રી ગુરૂઓનાં હૈયે વસનાર મેળવવામાં ન { પણ એટલાં જ સફળ બન્યા હતા. જેના પ્રભાવે ૨૦૩૧માં વૈશાખ સુદ ૧૦ ને મુંબઈ છે શ્રીપાળનગરમાં ગણિપદના ધારક બનેલા એઓશ્રી પૂ. આ. શ્રીમદ્દ વિ. રામ ચંદ્રસૂરી છે
શ્વરજી મહારાજાના વરદ હસ્તે ૨૦૩૪માં વૈશાખ સુદ-૫ મે અમદાવાદ-ગીર નગરમાં પંન્યાસ પદ પામવા વડભાગી બની શકયા ગુરૂકૃપાના જ આ ફળ હતા. પિતાના ગુરૂ
દે તરફથી વારસામાં મળેલાં સ્વાધ્યાય-તત્પરતા. ગુરૂ સમર્પિતતા, સરળતા, અપ્રસન્નતા 8 આદિ ગુણેને પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રાનંદ વિ. જી ગણિવર્ય શ્રી જીવનના અંતકાળ
સુધી ઉજાળતા રહ્યા. એઓશ્રીના જીવનમાં ચમકતા અનેકાનેક ગુણોમાંના સ્વાધ્ય ય તત્પરતા નામના ગુણનું પ્રતિબિંબ દર્શાવતું “જ્ઞાન” આજેય અભ્યાસીઓને ઉપકારક બની રહ્યું છે. અનુયોગ દ્વાર, કર્મગ્રંથ, બૃહદ સંગ્રહણી, લઘુક્ષેત્ર સમાસ, આદિના પૂ પન્યાઆ સજી મહારાજે બનાવેલા નકશાઓ તથા તર્કસંગ્રહ, મુકતાવલી, સ્યાદવાદ મંજરી જેવા છે ન્યાયના કઠિન વિષયે સરળ ગુજરાતીમાં તૈયાર કર્યા, આજેય એઓશ્રીની તત્વજ્ઞાન છે છે પ્રિયતાને પુરા પુરી પાડી રહ્યા છે.
- જીવન જ્યારે વનમાં (૫૧ માં વર્ષમાં પ્રવેશ્ય, ત્યારથી જ શરીર પર અવાર આ નવાર રોગના હુમલા આવ્યા કરતા હતા, પણ પૂજયશ્રી સમાધિ દ્વારા એને હસતા જ હસતા સહી લેતા અને વ્યાધિનેય સમાધિના પ્રેરકબળ તરીકે વધાવી લેતા.
મુનિ અને પંન્યાસના પર્યાય દરમિયાન શાસન પ્રભાવના અનેક કાર્યોને નિશ્રા 8 આપનારા પૂજયશ્રીનું સં. ૨૦૪૧ તું ચાતુર્માસ સુરત છાપરિયા શેરી નકકી થયું. છેગુર્વાજ્ઞા શિરોમાન્ય કરીને એઓશ્રીએ મુંબઈથી સુરત તરફ વિહાર લંબાવ્યો, ત્યારે કેને
એવી કલપનાય હતી કે, આ નિર્ણય પાછળ જન્મભૂમિને કઈ અગમ્ય સાઇ સંકેત છે આ ભાગ ભજવી રહ્યો હશે? પૂજયશ્રી વાપી સુધી આવ્યા અને તબીયત અત્યંત નરમ ન { થઈ, પરંતુ પૂ. શ્રી પ્રવેશ થઈ ગયે, પણ અધિક શ્રાવણ માસની સુદ-૧૨ દિવસ છે 5 અંતિમ નીવડશે અને અપૂર્વ સમાધિ પૂર્વક જીવન-દીપ સમતા-સમાધિના અજવાળાથી વાતા. 8
વરણને ઝાકઝમાળ બનાવતા સ્વગલેકની વાટે સંચરી ગયા. સુરતની ભૂમિમાં જન્મેલી છે