________________
છે. વર્ષ ૫ : અંક ૪૭-૪૮ : તા. ૨૭-૭-૯૩
'૧૪૧૧ , છે કે મારી જીવનનાવ પણ આ રીતે મોતના મુખમાં હોમાઈ જાય, એ પૂર્વે મારે સંધહું મનો કિનારો મેળવી લેવું જ રહ્યો !
ફુલચ પોતાની મનોભાવના પિતાશ્રી રમણિકભાઈ, માતુશ્રી કાંતાબેન અને હૈ ભાઈઓ કેસરીચંદ, કુસુમચંદ, નવલચંદ આગળ ખુલી કરી અને સંયમી બનવા કાજે 8 અનુમતિ યારી. દમ દમ વૈભવ અને લખલુટ આબરૂ અને વિખ્યાતિ ધરાવતો પરિવાર . છે. યુવાનીના ઉંબરે પગ મુકતા ફુલચંદની આ વાત સાંભળીને સ્તબ્ધ બની ગયા, એ જ 8 વિરાગની સામે રાગને સંઘર્ષ પ્રારંભાયે. પણ એ વિરાગ-તકલાદી નહોતે, લેખંડી છે છે હતે. એથી કુલચંદને વિરાગ વિજયી નીવડશે અને વિ. સં. ૨૦૦૦ ના ફાગણ સુદ-પમે કુલચંદ સ સાર ત્યાગીને મુનિ શ્રી ભદ્રાનંદ વિ. જી તરીકેનું નવજીવન પામ્યા. સુરત છાપરીયા શેરીના આંગણે એક મહિના સુધી ચાલેલ દીક્ષા-મહત્સવે કેવી જબરજસ્ત શાસન પ્રભાવના સઈ હશે, એની તે ક૯૫ના જ કરવી રહી. | મુનિરાજ શ્રી ભદ્રાનંદ વિ. જી મહારાજને ગુરૂદેવ અને પ્રગુરૂદેવ આદિ તરીકે છે એવા કુશળ ઘડવૈયાને ભેટે થયો હતો કે, થોડા જ વખતમાં એમની જ્ઞાન–દયાનની કે સાધના ઝડપી–વેગે આગેકુચ કરી રહી, પ. પૂ. સિધાંત મહોદધિ આ ભ. શ્રીમદ્દ વિ. ? હું પ્રેમસૂરીશ્વર) મહારાજા, પ. પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ આ. ભ. શ્રીમદ્દ વિ. રામચંદ્ર 5 સૂરીશ્વરજી મહારાજા, આ બંને પરમ ગુરૂદેવની અમી દ્રષ્ટિથી ૫. પૂ. સવાધ્યાય મૂતિ છે આ. ભ. શ્રીમદ વિ. જિતમૃગાંક સૂરીશ્વરજી મહારાજા ( ત્યારે મુનીરાજ શ્રી મૃગાંક વિ. 8 મ. ) ની ગુરુ નિશ્રામાં મુનિરાજ શ્રી ભદ્રાનંદ વિ. મહારાજ એવી સંયમ , સાધના છે કરવા ભાગ્યશાળી બન્યા કે- એમના દર્શને એમના પરિચયે બધે જ ભદ્ર-કલ્યાણ અને 8 આનંદનું વાતાવરણ સરજાઈ જતું. છે ભદ્ર અને આનંદના વાહક એ પૂ. મુનિશ્રીના જીવનમાં જે ઝડપે વર્ષો ઉમેરાતા S ગયા, એથી કંઈ ગણી વધુ ઝડપે એ વર્ષોમાં સાધનાના સરવાળા ઉમેરાતા ગયા. એમની 6 બુધિ કુશા હતી. એથી જ્ઞાનની સાધનામાં તે એઓ આગળ વધતાં જ રહ્યા પણ છે સાથે સાથે એઓશ્રીએ ત૫ યાત્રાને જે રીતે આગળ વધારી, એય વિરલ કહી શકાય છે એવી હતી. સંવત ૨૦૧૧ સુધીમાં તે એક માસીથી નવમાસી સુધીની તપશ્ચર્યાઓ ઉપ8 રાંત વષીતપ આદિ અનેકાનેક તપ એઓશ્રીએ અપ્રમતભાવે આરાધીને જ્ઞાન સાથે
તપનો ગુણ સિદ્ધ કર્યો. એમની દર્શન શુદ્ધિ પણ ખુબ જ અનુમોદનીય હતી. સં. ૨૦૦૭ માં એમણે વિહારમાં આવતા દરેક નવા મંદિરમાં નાના કે મોટા આરસ કે ધાતુના એક એક પ્રતિમાજીને ઉભા ઉભા ત્રણ ખમાસમણા આપવાની પ્રતિજ્ઞા સ્વીકારી. અને આ ભીમ સંકલપનું અણિશુધ્ધ પાલન કર્યું.