________________
કેટલાંક જીવન એવા અદભુત અને અજોડ હોય છે કે કલમ એને ક ડારી ન શકે. 5 છે તેમજ કેમેરા એને કેચ ન કરી શકે ! આવા જીવન સ્વામીના પડખા સેવનારો પણ છે
જયાં એ જીવનને પુરેપુરું જાણવા-માણવા સફળ ન બની શકતો હોય, ત્યાં કલમ કે કેમેરા તે આમાં કયાંથી પૂરી સફળતા વરી શકે? આવું જીવન જીવી જવામાં હજારે૧ માંથી કેક જ સફળ બનતું હોય છે. પણ એ “કેક’ વિભૂતિ જ લોકો માટે એવા 8 1 આદશે મુકી જતી હોય છે કે મૃત્યુ બાદ પણ એની સ્મૃતિ સુવાસ તાજી ને તાજી રહે !
પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રાનંદ વિજયજી ગણીવર્ય શ્રીના જીવન પટ પર એક છે આ છે દ્રષ્ટિપાત કરીએ તેય એમ લાગ્યા વિના ન રહે કે, એએ જીવન જીવી ગયા છે છે અને એમાં મૃત્યુ પણ માણી ગયા ! લગભગ છ દાયકાનું જ એ જીવન છતાં કેટ છે 1 કેટલી સિદ્ધિઓનું સ્વામીત્વ! જીવનના એ ઉપવનમાં તપ-ત્યાગ-જ્ઞાન-દયાનના કુલ 6 2 ગુચ્છની કેટલી બધી સુવાસ! અઢાર વર્ષે જોબન વયે સંયમને સ્વીકાર અને ૪ર 8
૧ ૫. પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રાનંદ વિજયજી મહારાજા
એક પાવન પરિચય
–પૂ. મુ. શ્રી. પુણ્યધન વિજયજી મહારાજે
છે
વર્ષની સંયમ સાધના બાદ, એ સાધનાના ફળ તરીકે સમાધિ મૃત્યુ દ્વારા સ્વાંગમન ! આ છે 1 ૬ દાયકામાં પૂજ્યશ્રી જે સવ-પરોપકારક ગંગેત્રી વહાવી ગયા, એમાં એકાદ ડુબકી છે
મારીશું, તેય જીવન ધન્ય બની જશે. | ગુજરાતમાં ગૌરવભર્યું સ્થાન ધરાવતી સુરત નગરી, પૂજ્યશ્રીની જન્મભૂમિ બનીને વધુ ધન્ય બની. સં. ૧૯૮૨ની સાલના શ્રાવણ સુદ ૧૧ ના જન્મેલો એક બાળક સંયમી છે
બનીને જેન શાસનને પ્રભાવક બની જશે, આવી તે કયારે કલ્યના ય કેને આવી { શકે ! સુરતના સુપ્રસિદ્ધ સુતરીયા-કુટુંમ્બમાં જન્મ પામીને ફૂલચંદનું નામ ધરાવતું એ છે 1 બાળક ખરેખર નામ મુજબ જે કામકરી બતાવવાનું ભાગ્ય લેખ ધરીને આવ્યું હશે,
એવી અઢાર વર્ષની વયે એક એવું દ્રશ્ય નજરે ચડયું કે જેમાંથી કુલચંદ વૈરાગ્યના છે 5 બેધપાઠ ગ્રહણ કર્યા. એ વખતે સુરતની તાપી નદીમાં માનવીથી ભરચક એક હોડીની છે છે હોનારત સર્જાઈ હતી એ હેડી–હોનારતમાં જળ સમાધિ લેનારા માનવીનું કરૂણ દ્રશ્ય 8 * જોઈને કુલચંદનો શૈરાગ્ય હૈયાના પાતાળમાંથી ઉપર તરી આવ્યું. જીવનનું ક્ષણભંગુ છે રતાની દિલી-કથા સુણવા આ પ્રસંગ જોયા બાદ એમણે મને મન નિર્ણય કરી લીધું છે