________________
વર્ષ-૧, ૪ અંક-૪૭-૪૮
તા. ૨૭–૭–૯૩
: ૧૪૦૩
0 સં. ૨૦૪૧ ના સ્વ. પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રાનંદ વિજયજી ગણિવર્યને નિશ્રા પ્રદાન 8 માટે છે. તપાગચ્છાધિપતિશ્રીએ સહર્ષ અનુમતિ આપી તેથી અમારો આનંદ-ઉત્સાહ છે અગણિત થયો. પરંતુ પૂ. પંન્યાસજી મહારાજશ્રીની શારીરિક પ્રતિકુળતા-અસ્વસ્થતાથી 9 અમારે મનોરથ સિદ્ધ ન થયે. તે જ ચાતુર્માસમાં પૂ. પંન્યાસજી મહારાજ સમાધિથી છે સ્વર્ગવાસી થયા તેથી તેઓ પૂ. શ્રીજીની નિશ્રા ન પામી શકાશે તેને વસવસો સંદેવ કે રહી ગ છે. પરંતુ તીર્થયાત્રા કાઢવાની ભાવના તે પ્રબલ જ હતી. અમારા પૂ. કુલદીપક
પૂ. પંન્યાસજી મહારાજના વિનેયી–સેવાભાવી પૂ. મુનિરાજ શ્રી પુણ્યધન વિજયજી મહારાજની પ્રેરણાથી વર્ષોની ભાવના સાકાર થઈ રહી છે. તેને અત્યંત આનંદ છે.
અનુપમ સમાધિસાધક સ્વ. પૂ. તપાગચ્છાધિપતિશ્રીજીના પટ્ટધરરત્ન ગચ્છાધિપતિ જે પ્રશાન્ત મૂર્તિ પૂ. આ. શ્રી. વિ. મહાદયસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવેલ મંગલ
મુહર્ત તથા હયાના મંગલ આશિષથી; હાલાર દેશધારક સ્વ. પૂ. આ. શ્રી. વિ. R અમૃતસરીશ્વરજી મહારાજાના પટ્ટધરરત્ન સિધાન્તનિષ્ઠ પૂ. આ. શ્રી. વિ. જિનેન્દ્ર ! 8 સૂરીશ્વરજી મહારાજાદિની તારક નિશ્રામાં આજેલ છરી' પાલક યાત્રા સંઘમાં
પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. અમારા વતનથી આ છરી' પાલક યાત્રા સંધ પ્રથમ જ વાર નીકળે છે તેને ય અમને અનહદ આનંદ છે.
સર્વે પૂજયેની વાત્સલ્યભરી દિવ્યકૃપા અમોને પણ આ સંસારથી બહાર કાઢી સંચમ યાત્રાના સાચા પથિક બનાવે એ જ હાર્દિક અભ્યર્થના છે. છે ઉપરોકત છરી' પાલક યાત્રા પ્રસંગે તથા તનિમિત્તક સંઘના શુભ પ્રયાણ પૂર્વક
પાલડી (થાનાવાલી) માં આજેલ શ્રી શાન્તિનાત્રાદિ સમેત શ્રી જિનેન્દ્ર ભકિત છે છે. મહવે પધારવા પુન: પ્રાર્થના કરીએ છીએ.
શ્રી મૂલચંદજી હીરાચંદજી શા પ્રકાશચંદ્ર મૂલચંદજી મંજુલાબેન પ્રકાશચંદ્ર શા મદનલાલ મૂલચંદજી કંચનબેન મદનલાલ શા શાંતિલાલ મૂલચંદજી પ્રભાબેન શાંતિલાલ શા મહેન્દ્રકુમાર મૂલચંદજી
હિતેશ, ભાવેશ, કવિલ,
મમતા, ટીના, રીના, નીલમ, મીના, ચીકી આદિ સમસ્ત વિશાલ ગાત્ર પરમાર પરિવારના સબહુમાન પ્રણામ સ્વીકારશોજી.
!