SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦૪ * : શ્રી જૈન શાસન (અઠવાડિક) તે જ છ“રીનું સ્વરૂપ છે. તે સચિત્ત પરિહારી : સચિત્ત અર્થાત્ સજીવ વસ્તુમાત્રને ખાન-પાનાદિમાં યાગ કરવો. 8 કા એકલ આહારી : દિવસમાં એક જ વાર એક આસન ઉપર બેસીને જમવું. અર્ધાતુ છે આયંબિલ, એકલકાણું કે એકાસણું કરવું. આ પાદચારી : કેઈપણ પ્રકારના વાહનને ઉપયોગ કર્યા વિના તથા બુટ- તે ચંપલ આદિ પગરખાં પહેર્યા વિના ખુલા પગે ઉગ અને જયણાપૂર્વક ચાલવું. | * ભૂમિ સંથારી : ભૂમિ ઉપર સંથારીયું તથા ઉત્તરપટ્ટો (સફેદ ચાદર) પાથરી શયન કરવું. જ બ્રહ્મચારી : નવવાઓની રક્ષાપૂર્વક બ્રહાચર્યનું પાલન કરવું. જ આવશ્યક કારી : દરરોજ સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું. છરીના પાલન પૂર્વક તીર્થયાત્રા કરતે આત્મા મન-વચન-કાયાની કૃદ્ધિને સાધી સમ્યફ નિર્જરા દ્વારા આત્માને નિર્મળ કરી અલ્પ સમયમાં જ આત્માના સાચાવાસ્તવિક શુદ્ધ સ્વરૂપ મેક્ષફળને પામે છે. : ૨૦૧૦ શા મદનલાલ મૂલચંદજી ૨ જે કુભારવાડા, ઘર નં. ૨૩૩/૨૩૫, રૂમ નં. ૮, ૧ લે માળે, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફેન : ઘર - ૩૮૮૩૮૯૬ ૦ ૩૮૮૨૩૦૬ દુકાન : ૩૧૨૫૬૪
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy