________________
વર્ષ-૨ અક-૧-૨ : પાંચમ વર્ષારંભ વિશેષાંક :
“શ્રી જિનાગમમાં પ્રવચન રૂપી રત્નાના નિધાનસમા સૂરીશ્વરા નાયક તરીકે કહેવાયેલા છે. કારણ કે- વમાન કાલમાં સર્વ ધર્મ તેમના જ આધારે કહેલ છે. વળી શ્રી જિનેશ્વર દેવા તે મામાનું પ્રદાન કરીને મેક્ષપદે પહેઓ ગયા છે, અને વમાન કાળમાં જે સકલ શ્રી આચાર્ય ભગવ' એ જ ધરી રાખ્યુ છે. માટે જ
"जह तित्थगरस्साणा, अलंघणिज्जा तहा च सूरीणं ।
O
सव्वेसिं पूय णिज्जो, तित्थयरो जह तहा य आयरिओ ।
O
11 :
કયારના યે અજરામરપદ– પ્રવચન છે તે સઘળું ય
तस्साणा
- मुभावणमित्थ धम्मस्स ।”
“જેમ શ્રી તીથ કર દેવની આજ્ઞા અલંઘનીય છે, તેમ શ્રી સૂરિમહારાજાઓની આશા પણ અલ'ધનીય છે. સઘળાએને જેમ શ્રી તીર્થ"કર દેવ પૂજનીક છે, તેમ શ્રી આચાર્ય ભગવંત પણ પૂજનીક છે, અને શ્રી આચાર્યં ભગવાનની આજ્ઞામાં વવું એ જ આ શાસનમાં ધર્મની પ્રભાવના છે.”
આ પુણ્ય પુરુષે જીવનભર જે રીતના અભ્યતર અદ્દભુત તપ કર્યાં, અનુપમ શાસન સેવા કરી, શાસ્ત્રીય સત્ત્વ સિદ્ધાન્તાના રાણમાં મેરૂ સમ જે અડગતા હતી, સયંમ રસિકતા હતી, આચાર-વિચાર શુદ્ધિમાં જે અપ્રમત્તતા-જાગરૂકતા હતી આવા અનેક અદ્ ભુત સદ્ગુણેાથી એતપ્રેત હતા. તેનુ ય જો અનુકરણ કરીએ તો તેા કલ્યાણ જ થાય તેમાં બે મત નથી પણ અનુમે દન કરીએ તો ય કલ્યાણ થાય તેવુ' છે. પ્રાતે તેમના જ પગલે પગલે ચાલવાના પ્રયત્ન કરવા તેમાં જ આપણા સૌનું સાચું શ્રેય છે. આવી દશાને પામવા પ્રાપ્ત પ્રજ્ઞાના પ્રકાશમાં પા પા પગલી પાડી આત્માની અન ત-અફાય ગુણુ લક્ષ્મીને વરનારા બના તે જ હાર્દિક મહેચ્છા સહ હે પરમ કૃપાલે ! આમ હૈયામાં શાસ્ત્રાનુસારિતા, શાસ્ત્ર ચુસ્તતા, સિદ્ધાંતનિષ્ઠા, સત્યપ્રિયતા, આજ્ઞાપાલકતાના પ્રેમ: અસ્થિમજજા અને તેવી દિવ્ય આશિષ સદેવ વરસાવે !
આ શાસનને પામેલાએ સમાધાનવૃતિવાળા નથી હેાતા એમ નહિ, સમાધાનવૃત્તિવાળા જરૂર હાય છે, પણ સિદ્ધાન્તને મૂકીને સમાધાન કરવાની વૃત્તિવાળા નથી હાતા, ગમે તેની ભૂલ થઈ જાય એ ખને, પણ ભૂલને ભૂલ રૂપે સમજીને સુધારવાને બદલે, એક ખાટી વાત કહેવાઇ ગઇ એટલે તેને સાચી પૂરવાર કરવાને માટે અનેક ખાટી વાતા કહેવાય, ત્યારે એની સામે મેલ્યા વિના ન ચાલે.
--પ્રકીણુ કથા સંગ્રહ પૃ. ૯૧