________________
૭૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ ૬
કે આવતું નથી. પોતાની પરના અંગત આક્ષે પાદિની બાબતમાં તે સામા જીવની દયા જ ! જ ચિંતવે છે. માત્ર શાસનની શાસ્ત્ર સિદધ વાતોના સંરક્ષણ સમયે ગુસ્સાને બેલાવીને ૨
લાવે છે જે ગુસ્સે પણ ધર્મનું કારણ બને છે. ત્યારે રાજાની જેમ, તે એના ભીમકાત-ગુણનું યથાર્થ દર્શન થાય છે.
परो रुष्यतु वा मा वा विषवत्प्रतिभातु वा । भाषितव्या हिताभाषा स्वपक्ष गुणकारिणी ।" આ વાતને તે આમના જીવનમાં ડગલે-પગલે બધાને સાક્ષાત્કાર થતો હતો. શાસ્ત્રમાં કહ્યું છે કે, 'स पुमान् यो हि कालवित्'
અર્થાત્ “તે જ પુરુષ છે જે સમયને ઓળખે છે.” જમાનાની હવામાં આવી પોતાના ૫ છે સ્વાર્થની સિદિધને માટે કેટલાકે આને ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે પૂજ્યશ્રી પડકા
રતા કે- “દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ ધર્મને નાશ કરવા જેવાના નથી પણ વધુને વધુ છે સારી રીતે ધર્મ કરવા જેવાના છે.” પિતાની જાત ખુલી પડી જવાથી ભેળસેળિયા R બધા ઓળ ખાઈ જતા શ્યામ મુખવાળા બની વિલક્ષા થઈ જતા. અને નવા નવા દાવપેચ 8 ખેલવા કટીબધ બનતા તે પણ તેમની એકેય કારી ફાવતી નહિ. શ સ્ત્રના અભય છે કવચને વરેલા આગળ સ્વાર્થના શરોનું સંધાણ થાય ખરું ?
પણ મોડા સુકપુર = નિઃ
તે ન્યાયે આમની સરળતાને પણ લાભ લેવાનું ઘણું ચુક્યા નથી. પારકાએ તે લે જ છે પણ પોતાના ગણાતા ઘણુએ પણ આમના નામે પિતાની ખીચડી પકાવી લીધી છે. આ મહાપુરુષોની છાયા પણ ગ્યને લાભદાયી અને હિતકારી બને, અગ્યને નહિ. કેમ કે છે ___ 'कोद्दगन्वयो योग्यतां विना'
શાસ્ત્ર સાપેક્ષતા, શાસ્ત્રાનુસારિતા, શાસ્ત્ર ચુસ્તતાના વહેણને અખલિત વહે છે રાખવાનું ભગીરથ કાર્ય જીવનભર કરી, અપૂર્વ સમાધિને સાધી અનુપમ આરાધના કરી પિતાનું શ્રેય સાધી ગયા. અને પ્રવચનમાં આચાર્યપદની અસ્મિતાનું જે ગાન ગાવામાં આવ્યું છે તેની આ કાળમાં પણ ઝાંખી કરાવીને ગયા.
શ્રી આચાર્ય પદની મહત્તા વર્ણવતાં કહ્યું છે કે"पवयणरयणनिहाणा, सूरिणो जत्थ नायगा भणिया । संपइ सव्वं धम्म, तयहिट्ठाणं जओ भणियं ॥१॥ कइयावि जिणवरिंदा, पत्ता अयरामरं पहं दाउं । आयरिएहिं पवयणं, धारिज्जइ सपयं सयलं ॥२॥"
જી