________________
વર્ષ– અંક-૧-૨ પંચમ વર્ષારંભ વિશેષાંક
.: ૭૫
-
આ પરમગુરૂદેવેશે તે જીવનભર શાસ્ત્રાનુસારિતાનું જે પાલન કર્યું અને સમજી ઇ શકે તેવા બધાને તે જ કરવા જેવું છે તેમ સમજાવ્યું, જેને જેટે જડે તેમ નથી. છે તે જ વાત તેમના શબ્દોમાં જોઇએ. | પરમાત્માનું શાસન મારા હૈયામાં છે. ભગવાનના શાસ્ત્રો મારા માથે છે 8 છે અને જો ગાની સાક્ષી પૂરે તે કહી શકું કે- આ શાસન રેમ રોમ
પામ્યાની મા પ્રતીતિ છે. પછી એકલા રહેવું પડે તે ય ચિંતા નથી, છે { એ કલા રહેવું પડે તે એકલા રહીને પણ ભગવાનના શાસનની વફાદારી { જળવાઈ રહે એ જ અંતરની ઝંખના છે. શાસન જે હવામાં હશે તો એ જ છે આપણું રક્ષણ કરશે. બીજું કંઈ આપણું રક્ષણ કરવા આવવાનું નથી. અમારે-સાધુએ તો પાટે બેસીને ભગવાનના શુદ્ધ મોક્ષમાર્ગને કહેવાનું છે, 8 કેઇના પણ દબાણમાં આવી એક વખત પણ જો અમે શાસ્ત્રને બાજુ પર છે મૂકી કેઈ કામમાં સાથ આપીએ તે પછી શાસ્ત્રાના નામે બોલવાને અમારે
અધિકાર ખતમ થઈ જાય છે. પછી ભગવાનની પાટે બેસવાની લાયકાત 8 ચાલી જાય છે. એ લાયકાત જાળવી રાખવા પણ મારે શાસ્ત્રનિષ્ઠા અને છે
શાસ્ત્રસાપેક્ષતા જાળવવી જ જોઈએ. આ શરીર કામ આપે ત્યાં સુધી પાટે 8 બેસવાની મારી ભાવના છે અને પાટે બેસીને શાસ્ત્રની વાતે જ બોલવાનો
છું. એ બોલતાં બોલતાં અને શાસ્ત્રનિષ્ઠા તથા શાસ્ત્રા સાપેક્ષતા જાળવતાં જાળવતાં ખપી જવું પડે તે પણ તેની ચિંતા નથી. તમે પણ આ શાસ્ત્રની છે છે વફાદારી કેળવી નિર્ભય બની જાઓ! શાસન જેના હ યે હોય તેને બીજી છે ચિંતા શી??
આવું જાણું છાતી ગજગજ ફુલે છે અને થાય છે કે, सिंहा इव परा क्षेपं न सहन्ते महौजसः' ।
વનરાજ સિંહ જેમ બીજાના આક્ષેપને સહી શકતું નથી તેમ સિંહ સમી સાત્વિ- જ કતાના સવામી મહાપુરુષ, શાસ્ત્ર-વિરુદ્ધ વાતને જરાપણ પુષ્ટિ આપતા નથી, પુષ્ટિ ન અપાઈ જાય તેની પૂરી કાળજી રાખે છે એટલું જ નહિ શકિત અનુસારે તેને મકકમ- 4 તાથી પ્રતિકાર કરી અનેકને સન્માર્ગગામી બનાવે છે.
સમતા” “એકતાજેવા શબ્દોની સુંવાળપ હેઠળ શાસ્ત્ર કે શાસ્ત્રાધારોને બાજુએ રાખવાની વાતમ આ પુણ્ય પુરુષને જે પુણ્ય પ્રકેપ જાગતે ત્યારે લાગણી આદિમાં તણાયેલા ઢીલા પોચા બનેલા પણ મકકમ બની જતા. મહાપુરુષોને ગુસ્સે વાતવાતમાં
-
-