________________
જી
R
પ. પૂ. પરમારા ધ્યપાદ પરમગુરુદેવેશ શ્રીમદ્ વિજય
રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનું
-: ગુરુગુણ ગીત – શમ મુને ક્યારે મળે, “રામ” નામ જાપ જપું.
તાહરી સમાધિ મુજને મળ, રામ નામ જપું રામ૧ તુજ મુખ દેખી સહુ હરખાતાં, તસવીર દેખી હવે નયન ભીંજાતાં, અંતર વરસે અનરાધાર
રમ૦ ૨ વિગ તારે નવિ રે ખમાયે, અમ નયના અશ્રુથી ઉભરાયે, તારે સથવારે હૃદય મઝાર.
રામ ૦ ૩ ગૌરવવંતા ગુજરાત માંહી, પુણ્યભૂમિ દહેવાણુ માંહી, પ્રગટયે ત’ અભિનવ ભાણ.
રામ૦ ૪ ઉપશમ રસ ભરીયા તુજ નયણાં, શાસન રસ ભરીયા તુજ વયણ ઉરે ઉમટે કરૂણાના ઝરણું
શિમ ૦ જિન શાસનની રક્ષા કરતે, પ્રાણની પરવા કદી નહિ કરે, હ તું એક ભડવીર.
રામ ૬ તિથિ-સુધારકવાદ-સંમેલન, જડમૂળથી તે કર્યા ઉમૂલન, - તુજ નામ સુણી સહુ ડરતાં.
રામ૭ તેજ સૂરજનું ખમી શકે ના, ઘુવડ ન દેખે તે દેષ છે કોના. - તું મિથ્યાતિમિર હરનાર.
રામ૦ ૮ આપની મીટ હતી મિક્ષ ભણેરી, અમ સહુની દૃષ્ટિ આપ ભણેરી, પણ લુંટાયા અમ તકદીર.
રામ૦ ૯ કર જોડીને પાય પડું હું, ભવભવ તુમ શરણું ગ્રહું હું, તુમ ચરણે મુજ હોજો નિવાસ
રામ૦ ૧૦ –પૂ, સા. શ્રી અનંત ગુણશ્રીજી મ.