________________
૧૩૯૨
: શ્રી જૈન શાસન (અઠવાડીક) પદયાત્રા-સંધવિશેષાંક
છે પાળવાનું છે અને એ માટે જ આ મહાત્માઓને વહોરાવવાનું છે.” શ્રાવકધર્મ પણ { એટલા માટે જ છે કે સાધુપણાની શકિત આવે. 8 દશ વર્ષમાં યુગ પલટાય :
દરેક શ્રાવક શ્રાવિકાને એક નિયમ કરાવવાની મારી ભાવના ખરી કે- “તમારાં જ 8 સંતાન પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર, નવત્તત્વ અર્થ સાથે ન ભણે ત્યાં સુધી, જે તે છે છોકરે હોય તે તેનું કમાયેલું ખાવું નહિ અને છોકરી હોય તે તેને પરણાવીને પારકે છે
ઘેર મોકલવી નહિ. આ નિયમમાં તમને કાંઈ વાંધ આવે એમ છે? જો તમે બધા આ છે છે નિયમ લઈ તેનું બરાબર પાલન કરે તે આવતા દશ વર્ષમાં આ યુગ પલટાઈ છે
જાય. તમારા ઘર ખરેખરા જેનઘર બની જાય. આજે તો તમે તમારા સંતાનને ડીગ્રી- 8 ધારી, વકીલ, બેરીસ્ટર કે ડોકટર બનાવે છે પણ ધર્મની કઈ વાત સમજાતા નથી. આ તીર્થની મર્યાદા અને મહિમા :
ત્રણ ભુવનમાં શ્રી સિદ્ધિગિરિજી જેવું કંઈ તીર્થ નથી. અહીં કાંકરે કાંકરે અનંતા આત્માએ સિદ્ધિપદને પામ્યા છે તેથી શ્રી સિદ્ધાચલજીના પ્રસિધ્ધ ૧૦૮ નામમાં એક નામ “શ્રી સિદ્ધક્ષેત્ર પણ છે. આ શ્રી સિદધક્ષેત્રમાં આવનારની પણ મેક્ષે જવાની ઈચ્છા ન હોય ને સંસારમાં ! લહેર કરવાની જ ઈરછા હેય તો તેની યાત્રા કેવી કહેવાય ? આજે મોટો ભાગ મોજ- છે મજા માટે અને લહેર કરવા માટે યાત્રાએ આવતું હોય તેમ દેખાય છે. એ રીતે યાત્રાએ આ આવનારા અંધારે અંધારે ઝપાટાબંધ ઉપર ચઢે અને ઠેકડા મારતા નીરો ઉતરે છે. એમને કોણ સમજાવે કે- યાત્રા માટે તે ધીમે ધીમે જયણ પૂર્વક રાઢવું ઊતરવું જોઈએ! ત્યાં કાંઈ ખવાય પીવાય નહિ, લઘુનીતિ કે વડીનીતિ કરાય નહિ, નાક-કાનના છે મેલ કે થુંક લેષ્માદિ નંખાય નહિ, પાણી પણ ન ચાલે તે જ પીવાય, આ બધી મર્યાદાઓ છે. એ મર્યાદાઓ તુટવાના કારણે તીર્થનો મહિમા પણ ધીરે ધીરે ઘટવા છે લાગે છે. આપણાં મહાન પુણ્ય આપણને આવા તારક તીર્થને સુગ પ્રાપ્ત થયેલ છે. જ અમે સાધુ છીએ ને તમે શ્રાવક છે. આપણને બંનેને આવી સામગ્રી પ્રાપ્ત થયા પછી પણ સંસાર સાગર તરવાની અને મેક્ષે જવાની ઇચ્છા થતી ન હોય, તેમજ એવી છે ઈચ્છા પેદા થાય તેવી ભાવના પણ થતી ન હોય તે આપણે નંબર સંધમાં નથી. 8 સંઘમાં આપણે પેસી ગયેલા કહેવાઈએ. ભવ્ય જીવોને નિમંત્રણ : છે આ પણ શ્રી અરિહંત પરમાત્માએ સંસારમાં ઉત્કૃષ્ટ સુખ-સામગ્રી પામ્યા હતાં ! છે તે બધા સુખને ત્યાગ કરી, સંયમ સ્વીકારી, ઘેર કષ્ટ વેઠી, ઊંત્ર તપ ૮.પી, મહને છે