________________
વર્ષ-૫ અંક-૪૭-૪૮
તા. ૨૭-૭-૯૩
* ૧૩૯૩
કે મારે. વીતરાગ થઈ, કેવળજ્ઞાનાદિ પામી, મોક્ષમાર્ચ રૂ૫ શાસનની સ્થાપના કરી, આયુછે ખ્યના શેષ ભાગમાં જગતનાં ભવ્ય જીને મોક્ષમાર્ગને ઉપદેશ આપી, સઘળાયે ભવ્ય કે જીવોને મેક્ષમાં આવવાનું આમંત્રણ આપી મેલે પધાર્યા. વિશ્વનાં ભવ્ય જીવોને ઉદ્દેશીને છે તેમ કહી ગયા કે- હે ભવ્યાજને! જે તમારે વાસ્તવિક સુખ જોઇતું હોય, જ સાચી શાંતિનો ખપ હેય તે એ સુખ અને શાંતિ, સિવાય મોક્ષ તમને છે બીજે કયાંઈ નહિ મળે, માટે તમે પણ અમારી જેમ સંસાર છોડી. સંયમી બની, મોહને મારી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે જ આવે ? શ્રી અરિહંત પરમાત્માના આ આમંત્રણની કયાં તે આપણને ખબર જ નથી અગર તે ખબર હેવા છત તેમનું એ આમંત્રણ આપણે ઝીલ્યું નથી. સમજીને ડાહ્યા બને :
શ્રી અરિહંત પરમાત્માને જે હદયપૂર્વક માને તેને મે ક્ષે જવાની અને તે છે માટે સાધુ બનવાની જ ઈચ્છા હેય. આજે તે ઘણા એવા પણ છે કે જે એમ બેલે છે ? કે- “ ભગવાનની પૂજા કરવાની શી જરૂર છે? આવું બેલનારા ભગવાનને ધર્મ તે છે પાગ્યા નથી પરંતુ આવું બોલીને તેઓ એવું પાપ બાંધે છે કે જેથી ભવાંતરમાં તેમને ? + મોક્ષમાગ રૂપ ધર્મ મળ દુર્લભ થશે. એટલું જ નહિ પણ એ પાપકર્મથી ભવાંતરમાં { તેમને ભીખ માંગતા પણ ખાવા નહિ મળે, મળશે તે ખાઈ નહિ શકે અને ખાશે તે છે
અજીર્ણ અને ઝાડા થઈ જશે. માટે સમજીને ડાહ્યા બનજે અને આજના એ ગાંડાઓની ૧ વામાં આવી જતા નહિ. | સંયમયાત્રા માટે તીર્થયાત્રા :
અહીં જે ભાગ્યશાળીઓએ છરીના પાલન સાથે આવા તારક તીર્થની યાત્રા A કરી છે તેમને આ મનુષ્ય ભવમાં જ મળી શકે તેવા સાધુધર્મની ઈચ્છા ન થાય એ છે અને ખરૂં?' આવું સમજનાર આત્માઓને આ યાત્રામાં ઘરથી દૂર રહેવાની અને [ આરંભાદિથી નિવૃત્ત જીવન જીવવાની ટેવ પડે છે અને એમ કરતાં ઘરબાર આદિ આ છોડવા સહેલા બને છે. આવા હેતુથી જ આવી તીર્થ યાત્રા કરવાની છે. “શકિત હોય S તે સાધુ થવું છે” એવું તમારું મન ખરું ને? “આ જન્મમાં જ મળી શકે એવી 5 ધક્ષા લીધા વિના તે મારે મરવું જ નથી.’ આ નિશ્ચય તમે કર્યો છે ને? ? સરસર અને મેરુ :
ભગવાનની પૂજા શા માટે? ઈતર કુળના બહુ ઊંડું જ્ઞાન નહિ ધરાવનારા લકે છે ' પણ બેલે છે કે- “ભગવાન ભજે ભગવાન થવા.” તમે તે સમજુમાં ખપે છે. તમે !