________________
૧૩૭૮
શ્રી જૈન શાસન (અઠવાડિક),
હતી અને તેજ ભાવના પૂજ્ય ગુરૂદેના સમાગમથી વધારે વૃદ્ધિ પામી હતી. “તરકટ ભર્યું વિગેરે જે વાત મેહનલાલભાઈ કહે છે, તે તેમના કહેવાની ઢબ ઉપરથી જ તરકટી અને કેવળ મહાન પુરૂષની નિંદા કરવાના ઈરાદાથી જ કહેલી જણાઈ આવે છે.
"ત્રણ રૂપીઆના પગારની વાત કહે છે, તે પણ કેવળ આપવડાઈ અથે કહેલી છે. હા, તેઓશ્રી થડા માસ સુધી તેમને ત્યાં શીખવા માટે જતા અને તેમનું કામ કરતાં તેના બદલામાં કાંઈ આપ્યું હોય તે તેની મને યાદ નથી. બાકી તેમને પગાર મળતું અને તે ઉપરજ ડોસીઓનું ગુજરાન ચાલતું, એ વાત અમે હજી હયાત છતાં મોહનભાઈ કહેવા હિંમત કરી શકયા છે, તે જ તેમનું સાહસ કહેવાય અગર તે દીક્ષાને વિરોધને એ રીતે વધારે પુષ્ટિ મળશે, એમ તેઓએ ધાર્યું હોય. બનને વૃદ્ધ ડેસીએની તેઓના જીવતાં સુધી હું મારાથી બની શકે તે રીતે એવી ભક્તિ કરી છે અને તેને કોઈ પણ બે ત્રીવનદાસ ઉપર હતું જ નહિ, કારણ કે તે તે નાની ઉમ્મરના હતા. - " . "
. અંતમાં મહારે એટલું જ જણાવવાનું કે મારી ઉમર અત્યારે ઘણી વૃદ્ધ છે, એટલે હું આપની સમક્ષ હાજર થઈ શકતો નથી, પરંતુ જ્યારે અમારાજ કુટુંબમાં ઉત્પન્ન થયેલા ! આવા એક ઉત્તમ નરરત્નને હલકા પાડવા માટે કેવળ ઈર્ષ્યા અગર દીક્ષાના વિરોધની ખાતરજે મિહનલાલભાઈ આટલી વૃદ્ધ વયે પણ રાજ્યની સમક્ષ તદ્દન બેટી વાતો કરે, ત્યારે હું જીવતો હોઉ ત્યાં સુધી મારી ફરજ થઈ પડે છે કે સત્ય બીમાં મારે જણાવવી જોઈએ. હું આશા રાખું છું કે પં. શ્રી રામવિજયજીના સંસારીપશુના જીવન સંબંધી કાંઈ પણ હકીકત આપને જાણવાની જરૂર હોય તો હું જણાવી શકીશ. પણ તે માટે બહારની વ્યકિતઓ જે કાંઈ બેલી જય, તેના ઉપર તમારે આધારે રાખે જોઈએ નહિ. કારણ કે આજે અમારામાં કેટલાકને દીક્ષા જેવી પવિત્ર વસ્તુને એ વિરોધ થયે છે કે સારામાં સારા ચારિત્રવાન મહાપુરૂષ ઉપર પણ ગલીચમાં ગલીચ આક્ષેપ કરતાં તેમને કોઈ પણ જાતને સંકેચ થતું નથી. પહેલાં પણ મહાસુખભાઈએ છાપાંમાં કેટલીક હકીકતે લખી છે, એમ મારા જાણવામાં આવેલું. તેની મેં દરકાર નહિ કરેલી, પણ જ્યારે રાજયની પાસે એક ગૃહસ્થ ગણુતા માણસ આ રીતે બૅટુ બલવાની છૂટ લે છે ત્યારે મારાથી રહી શકાતું નથી. અને તેથી આપના ઉપર પત્ર દ્વારા લખી જણાવું છું. પાદરી. ૧૩૮-૩૨ ' !
" શ. તારાચંદ દલીચંદ સહી દ. પિતે '(તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા) (જન પ્રજામત દીપિકા પ. ૩૩૬-૩૩૭–૩૩૮ માંથી) .