________________
વધુ આક-૪૬ • તા. ૨૦-૭-૯૩
ગ્
(૧૨)
વિપત્તિના વાદળા શાસન ઉપર ચારે બાજુથી ઘેરાયેલા હતા. એક પ્રશ્નને જરાક શાંતિ થાય ત્યાં બીજો પ્રશ્ન ઊભા થઈ જતા. દીક્ષા અને દેવદ્રવ્યાદિની સુવ્યવસ્થા બાબતના વિરાધ તા હજી શમ્યા ન હતા ત્યાં તિથિના વિવાદ ઊભા થયા. તેના મૂલ તા આમ ઊંડા હતા પણ પૂજ્યશ્રીજીની પ્રકૃષ્ટ પુણ્યાર્કને સહન નહિ કરી શકનારાઓએ તેને પણ વિકૃતરૂપ આપી દીધું હતુ..
: ૧૩૦૯
શાસ્ત્રાધારા, શાસ્ત્રનું સ્પષ્ટ માગ દશ ન, પૂર્વ પુરુષોની વિહિત આચરણા, ઉપલધ પૂરાવાઓ આદિ અનેક પ્રમાણેાથી સૌ ઔદવિક તિથિને પ્રમાણ કરતા હતા. જૈન પંચાંગ તે વર્ષોથી વિચ્છેદ પામ્યું હતુ. તેથી જૈનેતર પંચાંગ પ્રમાણે તિથિની આરાધના કરવામાં આવતી હતી. ત્યારે સકલ શ્રી સંઘ : જેપુરીય ચાક્ષુ'' ુ' પંચાંગના આધાર તિથિઓની આરાધના કરતા હતા. જૈન પચાંગના ગણિત પ્રમાણે તા દર માસઠમી તિથિએ એક તિથિના ક્ષય આવતા, તેથી પાંચ વર્ષના એક યુગમાં દરેકે દરેક તિથિના ક્ષય આવી જતા, અને માત્ર પોષ કે આષાઢ માસની જ વૃધ્ધિ થતી હતી.
પરન્તુ જૈનેતર પચાંગ પ્રમાણે તા દરેકે દરેક તિથિના ક્ષય પણ આવતા તેમ વૃદ્ધિ
પણ આવતી.
અને વાચકપ્રવર પૂ. શ્રી ઉમાસ્વાતિજી મહારાજાના પ્રદેષ ક્ષયે પૂર્વી તિથિ:કાર્યા; વૃદ્ધી કાર્યો તથાત્તરા । ' પ્રમાણે, તિથિના ક્ષયમાં પૂર્વની તિથિમાં અને તિથિની વૃદ્ધિમાં ખીજી તિથિમાં તે તે તિથિની આરાધના કરવી.
તિથિના ક્ષય એટલે સૂર્યોદયને સ્પષ્ટ વિના તે તિથિના ભાગવટો થઈ જવા અને તિથિની વૃદ્ધિ એટલે એ સૂર્યોદયને સ્પર્શતી તિથિ.
ક્ષય એટલે તિથિના નાશ નહિ પણ તિથિને પૂર્વની તિથિમાં જ ભાગવટા થઇ જવા,
આ વિધાન સ` પંચાંગકારોને પણ સંમત હતું, જે જૈન ભીતીયા પચાંગ છપાતા તેમાં પણ આ જ રીત અપનાવાતી. પણ જ્યારે જ્યારે પતિથિની ક્ષય કે વૃધિ આવે તા ફ્રાઈ સમજી ન શકે ને તેની આરાધનાથી વંચિત ન રહે માટે, સુગમતા માટે જ રીત અપનાવાતી તેને જ ઘણાએ પકડી લીધી, જાણવા છતાં પણ અને પેાતાના મતની પુષ્ટિ માટે તેવા પંચાંગને આધાર બનાવ્યા અને જોરશેારથી પ્રચાર કર્યા કે પવĆતિથિઓની ક્ષય–વૃધ્ધિ થાય જ નહિ.
તેમાં પણ ભાદરવા સુદિ પાંચમની ક્ષય-વૃધ્ધિ આવે ત્યારે ઔદાયિક ચાથ સ'વત્સરી સચવાય તે રીતના સૌ મહાપર્વની આરાધના કરતા, ઘણા સુદ–છઠ્ઠની ક્ષય વૃધ્ધિ કરીને પણ ઔયિક ચાથ તે સાચી જ આરા તા.