________________
વર્ષ ૫ અંક ૪૬ : તા. ૨૦-૭-૯૩
અને મારામારી થઈ. મારામારીમાં માર ખાઈને આ માર મારવાની ઉશ્કેરણી કરનાર તરીકે, પૂજયશ્રીજી સામે વિધી વગે ાજદારી કેસ કર્યાં.
: ૧૩૬૯
·6
જે દિવસે કેસ થયા તે જ દિવસે સાહેબજીના ભકતવગે ય ગમેન્સ સેાસાયટી’ ની સ્થાપના કરી, ( પ્રેસીડેન્ટ-કેશવલાલ મેાહનલાલ મહેતા, સેક્રેટરી-બાપાલાલ ચુનીલાલ પૈસા કીતાબનું ખાતું ભગવાનદાસ હાલાભાઇએ સંભાળ્યું. જે પાછળથી પૂજયશ્રીજીના શિષ્ય પૂ મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી મ. ના નામે જાણીતા થયા. )
કમિટિની સ્થાપના થઇ ( જીવાભાઈ પ્રતાપશી, નગીનદાસ કરમચંદ સૌંધવી ( પાટણ), પટલાલ ધરમશી (જામનગર), શાંતિલાલ ખેતશી (જામનગર) અને
અન્ય ચુસ્ત ભકતા.
વેલ્યુન્ટર કાસ'ની સ્થાપના થઇ. ( આમાં ગુજરાતના ૧૧ કે હું સંઘપતિ પુત્રને કાર્ય કર્તાઓની ટુકડી સેાંપાઇ )
કેસના સદ'માં મહારાજજીને કાર્ટીમાં હાજર થવુ" પડયું, પૂજયશ્રીજીને બેસવા માટે પાટ અપાઇ વિરોધપક્ષના વકીલે ઊભા થઈને કહ્યુ કે− • આરાપી ઊંચા આસને ન એસી શકે! સાથે બેસેલા એ ખાલમુનિએ ઊભા થઈ ગયા અને જમીન ઉપર બેસવા તૈયાર થઈ ગયા.
મહારાજજીના પક્ષે મિ. જિન્નાહ, મિ. શેટલવડ અને ત્રીજા એક વકીલ હતા, આ ત્રણેને લાવનાર બાલુભાઇ માતીચંદ ઝવેરી હતા. એમણે ઊભા થઈને જજને કહ્યું કે– 4 માય લો ! અમારા પ્રભુ સમાન ગુરુ નીચે બેસે તે અમારે ક્યાં બેસવું ? તમારા ગુરૂ હોય તા તમે કેમ બેસા ? એમને બેસવા આપા તા જ અમે બેસીએ અને તે જ કેસની કાર્યવાહી થાય.’ જજે વાત સ્વીકારી, પાટ ઉપર બેસવાનું માન્ય થયું, ચાર-પાંચ મુદતા બાદ કેસ જીત્યા. મહારાજજી નિર્દોષ પૂરવાર થયા. તે વખતે પૂજયશ્રીજીની સાથે હજાર-બારસો માણસ કાર્ટીમાં જતુ",
પૂજયશ્રીજીની વેધક વાણીથી શાસન અને અનેરી શાંતિને અનુભવ કરતા હતા. વધુને વધુ પ્રજવલિત થતા હતા. વિરાધીઓ
રસિક જીવાના હૈ યા બૈરાગ્યથી રંગાતા હતા જયારે વિધીવર્ગના હૈયામાં વૈરાગ્નિ તરફથી ધમકી મલવા લાગી.
તે વખતે ગાડીજીમાં આ. શ્રી વિ. વલ્લભસૂરિજી હતા. મુંબઈ ઉપર તેમના પ્રભાવ હતા. પ`જાખ કેસરી (1)' જેવા વિશેષણા તેમના નામ આગળ લગાડાતા. પણ વિચારા સુધારકાને પ્રોત્સાહિત કરનારા હતા.