________________
વર્ષ-પુ અક-૪૬ : તા. ૨૦-૭-૯૩
• ૧૩૫
(૨)
સિહ કયારેક ફાલ-છલાંગ પણ ચૂકે, તે પણ તેના પરાક્રમમાં એટ નથી આવતી. એકવાર નિષ્ફળતાને પામવા છતાં પણ ત્રિભુવનની સંયમની ભાવના દિન-પ્રતિ દિન બલવત્તર બનવા લાગી. તક મળતાં જ આ બાળક જરૂર દિક્ષા લેવાનાં જ છે તેવી ખાત્રી કુટુ બીએની થઈ. તેથી તેને અનુકૂળ પ્રલેભનાથી આકષવા તેના કાકા શ્રી તારાચંદભાઇએ. ત્રિભુવનને એવા ભાવનુ` કહ્યું કે- 'તુ આ દીક્ષાની ખાટી જીદ મૂકી દે, હું તને મારી ધીકતી પેઢી સાંપી દેવા તૈયાર છું.” તે તેમાં જરાપણું મ્ ઝયા કે ભાષા વિના ત્રિભુવને કહ્યું કે- “પાપની પેઢી ચલાવવામાં મને એડવામાં તમને કેન્સ આટલા રસ ‰ તે સમજાતું નથી. ધર્માંની પેઢીના માર્ગે જતાં રાકવામાં શું આન આવે છે ? ”
금
એકવાર મામાએ ત્રિભુવનને કહ્યું કે- તારી પાસે જેટલાં કપડાં છે તે ફાટી જાય પછી દીક્ષા લે જે’ તે ત્રિભુવન કાતર લઈને કપડાં ફાડવા લાગ્યા તા મામાએ કહ્યુ કે આ શું કરે છે? - તે તેને તુરત જ જવાબ આપ્યા કે– “આપે જે કહ્યુ તેના અમલ કરુ છુ. તેની આ હાજરજવાબીતાથી હું યામાં એવા ભાવ જન્મ્યા હતા કે “આની બુદ્ધિ આગળ ભલભલા પાણી ભરે છે. ખરેખર આ અમારા કુળને ત્રિભુવનમાં અજવાળનારા થશે.”
મામાના
જેના શ્વાસેશ્વાસમાં દીક્ષાનુ જ રટણ છે તે ત્રિભુવનને આ રઢથી છેાડાવવા તેમના કાકા શ્રી તારાસ'દભાઈ તથા મેાહનભાઈ વકીલ સમજાવવા માટે ત્યારના એક પારસી જજ પાસે લઈ ગયા. જજે ત્રિભુવનને પૂછ્યું કે- “તુ દીક્ષા– દીક્ષાની જ વાત કેમ કરે છે? શું ઘરમાં રહે રહે પણ ધમ નથી થતા ??” ચબરાક એવા ત્રિભુવને જરાય ડટાક અનુભવ્યા વિના બેધડક કહ્યું કે “ આપ ઘરમાં રહ્યો રહ્યો કેટલે ધર્મ કરે છે? ” ખાલકની આવી નીડરતા-સાત્ત્વિકતાથી પ્રભાવિત જજે પણ સટીફીકેટ આપ્યુ. કે– “આ બાળક દીક્ષા લેવા જ જન્મ્યા છે.”
આવી અનુકુળવાતોમાં નહિ લેપાયેલા જોઇને, પ્રતિકુળ માનું આચરણ કરનારા કુટુ બીએએ ત્યારના દૈનિક પેપરમાં એવા ભાવની જાહેરાત આપી કે “આ ત્રિભુવનને જે કાઈ દીક્ષા આપશે તેની ઉપર કાયદેસર પગલાં લઈશું.” તે જાહેરાત ત્રિભુવનને બતાવી તે તેણે પ્રત્યુત્તર વાળતાં કહ્યુ` કે “હું જ મકકમ હૈ।ઉં તે કાયદો શું કરવાના છે?”
, '
આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ત્રિભુવન, નામું લખવાનું, અરજી લખવાનુ અને ઉઘરાણીનુ કામ કરી,. દાદીમાને સહાયભૂત બનતા. અને બાકીના સમય ઉપાશ્રયમાં વ્યતીત કરતા. પાદરા વિહારલુમિનુ ક્ષેત્ર હોવાથી અનેક સાધુઓનું આવાગમન થતું. .