________________
૧૩૫૪ ૩
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
ન નિહાળી શકયા. તે બાળકના પાલનમાં અને જીવન ઘડતરમાં પતિના શાકને માતા દુર કરતી. પરન્તુ કાળરાજા પણ આ કૌંચનસમા પુત્રની કસેટીન કરતે હેય તેમ સાત વર્ષની વયમાં તેમના માતા સમથબેન પણ પ્લેગના રાગમાં પતિને માગે ચાયા, બાલક એવા ત્રિભુવનને માટે તા આ આઘાત અસહ્ય જ ગણાય! ખાયયમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવનારની દશા જગતમાં નજરે દેખાય છે. પરન્તુ પુણ્યશાલી એવા ત્રિભુ વનના ઉછેરની જવાબદારી દીર્ધાયુ ધરાવનાર તેમના પિતાના પિતાની માતા રતનબા’ એ ઉપાડી લીધી. પેાતાના આંખના રતનનુ એવી કાળજીથી જતન કર્યુ” કે શ્રી જૈન શાસનને એક અણુમાલ રત્નની પ્રાપ્તિ થઈ જેની દ્દીપ્યમાન જાતિ યુગોના યુગેા સુધી ફેલાઇ રહેશે, જનભે ગવાતી રહેશે.
બાખા પાદરા ગામમાં આદરણીય-માનનીય એવા રતનબાએ એવી કુશલતાથી ત્રિભુવનના જીવનને સુસ સ્કારિત કરવા માંડયું કે, ચાર વર્ષની વયથી રોજ સવારના પોતે પ્રતિક્રમણ કરે ત્યારે ત્રિભુવનને પણ સાથે ઊઠાડી પ્રતિક્રમણ કરાવતા, અને ધર્મનું એવું અમીપાન કરાવ્યુ કે ‘આ મનુષ્યજન્મ દીક્ષા લેવા માટે જ છે. ધ્રુવને પણ સુદુ ભ એવું સાધુપણુ. એક માત્ર મનુષ્ય જન્મમાં જ મલી શકે છે, આરાધી .કાય છે” આ વાત ત્રિભુવનના હૈયામાં એવી અસ્થિમજા કરાવી કે, છ વષઁની વયના બાલક ત્રિભુ
વને દીક્ષા ન લેવાય ત્યાં સુધી સા. શ્રી આણુ શ્રીજી પાસે ઘેબરના ત્યાગના નિયમ કર્યા. રતનમા પશુ તેની ઇચ્છાને અનુકૂળ જ વાર્તા કરતા પણ માહવશ સાથે સાથે કહેતા કે, ‘દીક્ષા જ લેવા જેવી છે, દીક્ષા લેવા જ સર્જાયા છે પણ મારા જીવતા નહિ.'
તુ
પાંચ વર્ષોંની વયે વ્યવહારિક અભ્યાસ શરૂ કરનાર ત્રિભુવને તેર વર્ષની વય સુધીમાં તે ગુજરાતી સાત ચેાપડી અને અંગ્રેજી એક ચાપડીના અભ્યાસ પૂર્ણ કર્યા. સાથે સાથે પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર, નવતત્ત્વ, ભાષ્ય, સમકિતના સડસઠ બાલની સજજાય, સ્તવનાદિને પણ ધાર્મિક અભ્યાસ કર્યાં. ધર્માંની તીક્ષ્ણ મતિ જેને તેમના પાઠશાળાના શિક્ષક શ્રી ઉજમશીભાઇ, પણ પેાતાની વિદ્યા સુપાત્રમાં પડી તેનુ ગૌરવ સહુ સતાષ માનતા. નવ વર્ષની વયથી તે તેણે ઉકાળેલુ પાણી શરૂ કર્યુ... અને બારવ ની વયથી તે તે બાળક ઉપાશ્રયને જ ઘર માનીને ત્યાં જ રહેવા લાગ્યા અને ભડારના બધા જ ગુજરાતી પુસ્તક વાંચી લીધા. એટલુ જ નહિ પણ નવ વર્ષની વયે તેા શ્રી નીતિસૂરિ દાદાના પ્રશિષ્ય શ્રી ચઢનવિજયજી મહારાજ પાસે દીક્ષા લેવા ઘર છેાડી ચાલી નીકળેલા પરન્તુ કુંટુ બીએને ખબર પડતાં લઇ આવેલ. બાલ્યકાળથી જ આવી પ્રતિભા ધરાવનાર ભાવિમાં ચમકતા સિતારા અને તેમાં નવાઈ શી છે !