________________
પ્રગટ થઇ ચૂકયું છે –
શ્રી કલ્પસૂત્ર-બારસા સૂર
(સચિત્ર),
આ સચિત્ર બારસા સૂત્ર તે પ્રગટ થયું છે તેની વિશેષતા એ છે કે – (૧) ૨૪ પિઈન્ટ ટાઈપમાં લાંબા સમાસ વાંચવાની સરળતા માટે છૂટા પાડેલા છે. (૨) અક્ષરે. પણ છૂટા અને તરત વાંચી શકાય તેવા છે. (૩) કુલ પેજમાં ૪ કલરમાં મુદ્રિત ૪૧ ચિત્રો છે. (૪) ૧૪ સ્વપ્નનાં બે પેજમાં મોટા ચિત્ર છે. (૫) ૨૪ તીર્થકરેના ચિત્ર બે પેજમાં દરેક પ્રભુજીની આંગી, મુગટ, હાર વિ.
જુદી જુદી ડીઝાઈનમાં છે (૬) ભારે આર્ટ પેપરમાં છાપેલ છે. ૫૦૦ નકલો જ છે માટે શીઘ વસાવી લેવા વિનંતિ છે.
મૂલ્ય રૂા. ૧૫૦-૦૦ , ' , " બે કે વધુ નકલ લેનારને ૧૦% ટકા કમીશન અપાશે. મુંબઈ અમદાવાદ પાલીતાણા જૈન બુક સેલર પાસે માંગે અગર લખે -
શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા
co શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ જામનગર-(સૌરાષ્ટ્ર)
-: સૂચના :આ અંક પછી એક પદયાત્રા સંઘ-વિરોષક તરીકે તા. ૩૦-૭-૩ ના પ્રગટ થશે. . તે પછી દા વક્ષના પ્રારંભે “આશુ-એ-ધમ્મ' વિશેષાંક તા. ૧૭-૮-૯૭ ના પ્રગટ થશે.