________________
વ-પ : અક-૪૬ : તા, ૨૦-૭-૯૩
સાધુ તે આત્માની ચિંતા કરનાર જ જોઈએ આ વાત સમજે તેને જ સાચા સાચા સાધુ ગમે. બાકી અમને તે વાયડા' ‘છઠ્ઠી' કહે છે, ‘એકાંતવાદી કહે છે, ‘દ્રવ્ય ક્ષેત્ર–કલ અને ભાવને સમજતા તેમ કહે છે.
નથી’
પશુ તમને સાચા સાધુને ખપ નથી.
શાસન વાત કરે તે ગમતા નથી. તમારી વાતમાં હા એ હા કરે તેવા સાધુએ ગમે છે, પછી આ બધુ કયાંથી સમજાય ! આ કામમાં તે જેને ચમરબંધીની પણ શરમ ન પડે તેવા જીવાનુ` કામ છે. તમારા જેવા શ્રીમતા નકકી કરે કે, પ્રાણ જાય તેા હા, ફના ઇએ તે હા, પણ કોઇની શરમ નહિ અડે તે આજના બધા પ્રશ્નોના નિકાલ થાય તવા છે. અને શાસનના જયજયકાર થાય તેવા છે. પણ તે માટે ભેગ આપવા પડે.
પ્રશ્ન માપ જ કાંઈ રચનાત્મક કામ કરા ને ?
:
ઉ॰ સસ્થાઓ સ્થાપવી તે અમારે માટે રચનાત્મક કામ છે. તેમ આમનું કહેવુ છે. પોતે તે ધર્મ કરવા નથી અને અમા ધર્મ શુ લુટવા છે. સાચા સાધુ કી આવાં કામમાં પડે જ નહિ.
• અમારું' રચનાત્મક કામ દીક્ષા આપવી, શ્રાવકપણું આપવું, સમકિત આપવું, માર્ગાનું સારીપણું આપવું, આજની દુનિ યાની સંસ્થાએ ખાલવી તે ધનુ' કામ છે. ? ભગવાને અમને એની ના પાડી તે
:
અમારે કરવું જ નથી અમારે તે કશું નવુ કરવાનુ પણ નથી. સાધુ–સાવી, શ્રાવક-શ્રાવિકા સસ્થા ભગવાને રચી આપી છે. તે જાળવવાનું અમારું રચનાત્મક કામ ચાલુ જ છે. જે નવી રચના કરવા ગયા તે બધા ભગવાનના માર્ગ ભૂલ્યા. અમારે
તે ભગવાને આપેલા માર્ગનું રક્ષણ કરવું અને તેનાથી જરાપણ આધા-પાછા ન થવું તે જ મોટામાં માટુ' રચનાત્મક કામ છે ”
હે પરમ કાનિધિ ! પરમતારક પરમ ગુરૂદેવેશશ્રીજી ! આપે અમને જે આદર્શોના અમર વારસા આપ્યા છે તેનેય બરાબર વળગી રહીએ અને તેનાથી તનુસર પણ પાછા ન હટીએ તેવી દિવ્ય આશિષ અમ ઉપર વરસાવેા ! અને તેને જ બરાબર વફાદાર રહીએ તેવુ સામર્થ્ય આપે। તે જ ભાવના આજની આપની દ્વિતીય પુણ્યતિથિએ રાખીએ છીએ !
: ૧૩૫૧
અમારા ધમ મહાન-જીવમૈત્રી પ્રધાન
સાચા માર્ગ ધમના સાર
જીવદયા
જીવદયા
જીવદયા
જીવદયા
જીવદયા
જીવા
હના મા મુકિતનું સેાપાન વાયા મુકિતના માગ – જીવદયા બધાજ પ્રાણીઆને પ્રેમ કરે. ( જીવદયા પુકાર )
કરૂણાના સાર જીવનને સાર
આન કના માગ
-
-