________________
છે
.
હા
છે
પદ
છે,
*
R લારશેuતારક સૂmવિજયસૂરીજેજી મહારાજની
wall zosa UHON BELLO P54 Mu yuzaga
:
અસ્થાયી
તંત્રીપ્રેમચંદ મેઘજી ગુઢકાં
૮jજઈ): ŠACESHIP WOW elle
(રાજ). કિંજચંદ્ર કીરચંદ જૈs
વઢવ) | જાદ # &#
(જજ).
KANTS • કવાડિક : પાર્ટી વિરુદ્ધા ૨. શિવાય ચ મથાઇ છે
.
અરજીસ્ટ
. વર્ષ ) ૨૦૪૯ શ્રાવણ સુદ-૧ મંગળવાર તા. ૨૦-૭–૯૩ [અક-૪૬.
દ્વિતીય પુણ્યતિથિ પ્રસંગે
શાસનના સિંહ પુરૂષને વંદના | શ્રી વીર પરમાત્માનું શાસન જે ૨૫ હજાર વર્ષ સુધી ચાલવાનું છે. તે જૈન . શાસનને હૃદયથી સમપિત પુન્યાત્માઓની ધુરા દ્વારા ચાલવાનું છેશ્રી વીર પરમાત્માએ 8 છે તીર્થની સ્થાપના કરી તેમાં સૌ પ્રથમ અગ્યાર ગણધર ભગવતે બન્યા. તે બ્રાહ્મણ હતા . તેમના ૪૪૦૦ શિષ્ય બ્રાહ્મણ હતા ચાર વેદ આદિના પારગામી હતા ૧૪ વિદ્યાના તે ધારા હતા. પ્રકાંડ પાંડિત્યથી ભરેલા વરેલા હતા છતાં તેમને સત્ય પ્રત્યેની રુચિએ સત્યની ઝંખનાએ શ્રી વીર પરમામાના શત્રુમાંથી સેવક બનાવી દીધા અને પિતાની તમામ છે વિઘાએ આદિ સર્વજ્ઞ વીર પરમાત્માની જ્ઞાનની આજ્ઞાની ચારણીમાંથી ચાળી નાખ્યા છે અને અસત્યને ખાળી નાખ્યા.
આજ આદર્શ શ્રી વીર પરમાત્માના શાસનના અંત સુધી રહેવાને છે. ભગવાને બતાવેલા ઉપદેશે ધારે આરાધે અને વિસ્તાર તેજ શાસનની ધુરાના ધારક બને એને બદલે છે. 8 ભગવાનના ઉપદેશો ધારે નહિ આરાધે નહિ અને કુંઠિત બનાવે તે આત્મા જેન છે છે શાસનની કઈ રીતે ધુરા ધારણ કરી શકે. 8 ઉષ્ઠાણું ચ વિવાહે ગભા યમ ગાયકા પરસ્પર પ્રશંસતિ અહ રુપ છે 8 અવનિ ? ઉટના વિવાહમાં ગર્દભે ગીત ગાવા આવે અને તેમાં ગર્દભ કહે શું ? વરરાજા ઊંટભાઈનું રૂપ? ત્યાં ઊંટ કહે શું ગર્દભભાઈને કંઠ?
આ વાત જૈન શાસનમાં નથી. એક બીજાના બેટા વખાણ કરે, પિતાના વાર્થમાં છે