________________
૧૩૩૮ :
: શ્રી જૈન શાસન અઠવાડિક) અને અક્ષરશ લેવાની ભાવના રાખવી તે તે સાધુ માટે ચેરી ઉપર શીરી કરવા જેવું થઈ જાય. કંકેત્રિીઓમાં ૧૦-૨૦ ખર્ચી હોય અને બે હજાર જગ્યાએ માસિક જાય તેમાં કંઈ ખર્ચ મેકલવું નહિ અને એકલે તે મામુલી મેકલે તે પણ સંઘ કે શ્રાવકને સમજાવી પટાવીને મેકલે. સંઘ કે શ્રાવકને તેમાં રસ પણ ન હોય. આવું જો બને તે સાધુને પિતાની સાધુતા ઘવાય છે તેમ લાગવું જોઈએ. આત્મલક્ષી બન્યા વિના આ કયાંથી બને. મોટે ભાગે આ વર્તન સાધુ માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્યને બદલે મેહ ગર્ભિત વૈરાગ્યનું સૂચક બની જાય છે અને તેથી શાણા શ્રાવકો સમજે અને ખેદ કરીને ગળી જાય પણ તેવી ગંભીરતા ન હોય તેવા આત્માઓ સાધુઓની નિંદા કરે અને લઘુતા પણ કરે. અને તેમાં તેની યોગ્યતાની ખામી માની લઈએ તે આપણે પણ ભ્રમમાં છીએ તેમ કહેવાય. તેમની યોગ્યતાની ખામી તે ખરી પણ તે ખામીને પ્રગટ કરવાનું નિમિત્ત આપીને સાધુને પોતાની મોટી ખામી દેખાવી જોઈએ તે છાપાએમાં આવતા બીન જરૂર કટાક્ષ કે સાધુની નિંદા અટકી જાય અને શ્રમણ અધ ઉપરને સદ્દભાવ વધતે થાય.
પૂ. આનંદઘનજી મહારાજે રાણીની વાતમાં તે કહ્યું કે- “રાત રાની કે બુલાવે - ઉમે આનંદઘન કે કયા?? આવી નિસ્પૃહતા કદાચ ન આવે પણ બેટી મેટાઈ મહત્તા અને તેની પાછળ વધતી જતી કંકેત્રિીઓની હરિફાઈ વિ. માટે સાધુએ પાછા ફરવાની અને છેવટે અલિપ્ત રહેવાની વૃત્તિ કેળવવી તે સાધુનું પિતાનું કર્તવ્ય અને સાધુ જીવનની શોભા છે. 1 ટીકાકારોને જવાબ આપતાં આ વાત ખટકતી હોય છે. જેથી શ્રમણ સંધ ચતુવિધ સંધ આ વિષયમાં આશાતના ટળે મર્યાદા જળવાય અને કીતિ કે મેટાઈ માટેના મત્સ કે પત્રિકા ન બને પણ શાસન શેમા શાસન પ્રભાવના રૂપ બને તે આવશ્યક પણ છે. ગેળને ખેળ ન બની જાય તે દરેક આમાથીની ફરજ છે. ૨૦૪૯ જેઠ વદ ૧૩
જિનેન્દ્રસૂરિ બાંસવાડા (રાજસ્થાન)
: અન્યાયપાજિત લક્ષ્મી હિતકારી નથી જ : અન્યાપાવિત્તન કે હિત હિ સમીહતે
ભક્ષણુત્કાલકૂટસ્થ સોભિવાંછતિ જીવિતમૂ | જે પુરુષ અન્યાયથી ગ્રહણ-ઉપાર્જન કરેલ ધન વડે પિતાના હિતને ઈચ્છે છે તે કાલકવિષના ભાણથી જીવવાની ઈચ્છા રાખે છે.