________________
ગામ સમાયાર
-
પૂજ્યપાદ
પરમશાસન
મહારાજાના
પરમ
વેરાવળ પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમવિશ્વ રામચન્દ્રસૂઃીશ્ર્વરજી તપસ્તી શિષ્યરત્ન પૂ. પન્યાસ પ્રવર શ્રી ભદ્રંશીલવિજયજી ગણિવર આદિ ઠાણાની શુભ નિશ્રામાં ૧ શ્રી સુમત્તિનાથ સ્વામિ જિનાલયને ૫૦ વર્ષ પૂર્ણ થતા હાઇ સુવર્ણ જય તી અષ્ટામ્હિકા મહેાસવ અનેરી ભવ્યતાથી ઉજવાયા.
પૂજય શ્રીજી આદિ પાંચેટથી ઉગ્ર વિહાર કરી જેઠ સુદ ૪ મંગળવાર તા. ૨૫-૫-૯૩ ના પધારતા સવારના ૬-૩૦
જેઠ સુદ ૭ ના સવારે ૬-૩૦ કલાકે
કલાર્ક શ્રી પી. પી. શાહના નિવાસસ્થાનેથી સામૈયાના પ્રારંભ થયેલ. પ્રવેશમાં વિશાળ જનમેદની ખેડાયેલ, શ્રી ચિંતામણી પાર્શ્વ -ચૈત્યપરિપાટી બાદ ૯-૧૫ કલાકે પ્રવચન નાથ જિનાલયનાં દર્શનાઢિ કર્યો ખાદ તેમજ બપોરે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહા ૭-૩૦ કલાકે પૂજ્યશ્રીના પ્રવેશ ઉપાશ્રયમાં પૂજન ઉલ્લાસપૂર્વક ભણાવાયેલ. થયેલ. ખાઃ માંગલિક-ગુરૂપૂજન તેમજ સઘ પૂજનાદિ થયેલ.
-૧૫ કલાકે પ્રવચન- ખપેારે શ્રી સુમતિનાથ સ્વામિ જિનાલયમાં અઢાર અભિષેક થયેલ. રાત્રે ભાવના થયેલ.
જેઠ સુદ ૬ ના સવારે ૬-૩૦ કલાકે શૈત્યપરિપાટી, ખાદ કુંભ સ્થાપના, દ્વીપક સ્થાપના, ૯-૩૦ કલાકે પ્રવચન બાદ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય વજા રાહણુ, તેમજ બપોરે ૩-૦૦ કલાકે જલયાત્રાના અદ્દભુત વઘાડા નીકળેલ જેમાં ઇદ્રવજા, શરણાઇ, દે।ડાઓ, પૂજયશ્રી આદિ વિશાલ સાજન-માજન પરમાત્માને રથ ઈત્યાદિ સામગ્રી અને હજારાની સખ્યાની ઉપસ્થિતિ. વઘેાડામાં બને ખાજી દેશના એની કતાર લાગેલી એમાં યુવકાના ઉલ્લાસ! ઉત્સાહ જોઇ સૌ દિગ્મૂઢ બની ગયેલ. અનેરી શાસન પ્રભાવના સર્જાયેલી.
જેઠ સુદ ૫ ના સવારે ૬-૩૦ કલાકે શ્રી સુમતિનાથ જિનાલયની ચૈત્યપરિપાટી બાદ સ'ધ જન, -૧૫ કલાકે પ્રવચન, બપોરે શ્રી સિધ્ધહ મહાપૂજન અતિ ઉલ્લાસ પૂર્વક ભણાવાયેલ.
અત્રેના શ્રી સઘમાં પૂજારીને પગાર, કૈસર, સુખડ અાદિ દેવદ્રવ્યમાંથી અપાતુ હતું એ દોષથી દોષ સુકત થવા પુજ્યશ્રીન પ્રષચનાની પ્રેરણા ઝીલીને આજે શ્રી સંઘે વિશાળ સાધારણ ફ્રેંડ કરવાનું નકકી કરેલ. એ મુજબ જેઠ સુદ ૮ ના સવારે ચૈત્યપરિપાટી પૂર્ણ થયા બાદ ૭-૦૦ થી ૮-૦૦ પ્રચન બાદ ગણત્રીના જ મિનીટામાં મુખ્ય ત્રણ દાતા સહિત સાધારણનું એક વિશાળ માતબર ક્રૂડ થઈ ગયેલ.