________________
ધાર અધારી રાત્રિએ પેાતાના ગામ (ઇષ્ટ સ્થાને) જવા નીકળેલા મુસાફેર રસ્તા ભુલવાથી. જયાં ત્યાં અથડાયા કરે છે પણ સાચા રસ્તા મળતા નથી. તેમ જ અથડામણમાં અનેક દુઃખા ભાગવે છે. થાક લાગે છે પગે ઉઝરડા વાગવાથી તેમજ કાંટા અને કાંકરા વાગવાથી લાહિલેાહાણ થાય છે. ત્યારે તે જીવ વિચાર કરે છે કે હવે તે પ્રભાત થાય. તે સાચે રસ્તે મેળવીને મારા ઇષ્ટ સ્થાને પહેાંચી શકું. પશુ જયારે રસ્તા બહુ દૂર રહી જવાથી-પ્રભાત થયે છતે પણ પેાતાના રસ્તા મેળવવા સહાયકની જરૂર પડે જ છે. તે વખતે કોઇ સહાયક મળી જાય. અને સાચે રસ્તે ચડાવી કે તે તે મુસાફીર તેના કેટલા ઉપકાર માને છે. વાર વાર કહે છે કે ભાઈ ઉપકાર કી પણ ભુટ્ટીશ નહિ.
આવી જ રીતે મિથ્યા
રૂષિ અંધકારમાં અનંતા કાળથી ભુલા પડેલેા આત્માઅન તા-કાળથી અથડાતા-અનેક દુઃખેને અનુભવ કરતા આત્માં જયારે સમ્યકત્વ રૂપી પ્રભાતને પ્રાપ્ત કરે છે ત્યારે કાંઇક શ્વાસલે છે. કે હવે હુ` મારા ઇષ્ટ (મેાક્ષના) રસ્તે મેળવી શકી. પણ તે સમયે પણ કઈ સહાયક (કલ્યાણ મિત્ર) ગુરૂભગવ`તની જરૂરત
**********
* મોક્ષ માર્ગના દાતા
-પૂ. મુનિરાજદેવચંદ્ર વિજયજી મ. અમદાવાદ
XXXXX+TX
પડે છે. જયારે કલ્યાણ મિત્ર એવા સુગુરૂને મેળાપ થાય છે. જયારે તેશ્રી ઉપદેશ આપવા દ્વારા સાચા રસ્તા બતાવે છે ત્યારે તે જીવ કૈટલેા ઉપકાર માને છે કે-હે ગુરૂદેવ ! આપ શ્રી,ના મારા ઉપર મોટો ઉપકાર થયા કે મને સાચા રસ્તા પ્રાપ્ત થયે તમારા ઉપકારના બદલા કઇ રીતે વાળી શકીશ- કહ્યું છે કે સમકિત દાતા ગુરૂતણ્ણા પ્રત્રુવહાર ન થાય ભવ કોટા કાટી લગે, કરતાં કાટી ઉપાય,” હે દેવ ! આપ ન મળ્યા હાત ને મારૂ શું થાત ! એવા અનેકાના કલ્યાણ મિત્ર, અનેકાના સમકિત દાતા અનેકાના સત્રમ દાતા એવા જિનશાસનના રત્ન સમાન પૂજય ગચ્છ ધિપતિ શ્રી મદ્વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા, કે જેઓ શ્રી એ પેાતાની ૯૬ વર્ષની દીઘ વય સુધી અથવા ૭૯ વર્ષીના સયમ પર્યાય સુધી પેાતાનાં જીવનના પરોપકાર માટે ઉપયાગ કરી. જૈન શાસન ઉપર આવેલાં અનેક આક્રમણેાના નિડરપણે સામને શુદ્ધ સયમની આરાધનાનું જીવન જીવી ગયા. એવા ઉપકારી. ગુરૂદેવ શ્રીને આપણે કેમજ ભુલી શકીએ, મારા જીવન માટે પણ આ પૂજયશ્રીના મારા ઉપર મહાન ઉપકાર છે સ. ૨૦૨૩ ની સાલમાં મુંબઇ શ્રી લાલબાગ ઉપાશ્રયે બીરાજમાન પૂજ્યશ્રીના પ્રવચન સાંભળીને ધમ પામ્યા અને તેથી ઉત્તરાત્તર વૃધિના પરિણામે—આ સયમ જીવન સુધી પહેાંચી શકયા છુ' તે આ મહાપુરૂષના જ ઉપકાર છે-ને પુજય શ્રીના આત્મા જ્યાં હોય ત્યાં અમારી વિનંતી સાંભળે આશીર્વાદ આપતા રહે કે, જેથી. શુદ્ધ ચરિત્ર પાળી તુરતના ભવામાં મેાક્ષની પ્રાપ્તી કરી શકુ એજ અભિલાષા સાથે વિરમ્' છે.
કેટિશ વદનાવલી આવા મહાપુરૂષના ચરણ કમળમાં