________________
& ૬૮ :
: જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ શાસ્ત્રાનુસારિતા તે રગેરગમાં વ્યાપીને રહેલી. શાસ્ત્ર ચુસ્તતા, સિદ્ધાંતનિષા, સત્યપ્રિયતા
અને પછભાષિતાને સાહેબજીનો આશ્રય પામી જૈન શાસનના નીલગગનમાં મજેથી વિહરતી હતી તે કદાચ આજે નિરાધાર બનેલી, નિરાશ્રયી થયેલી, બેર બોર જેવડા છે આંસુ સારતી કેક ખૂણામાં બેઠી હશે !
શાસન પ્રભાવના તે સાહેબજીએ કરી ! શાસન રક્ષામાં તે સાહેબ જ અગ્રેસર હતા. લેકમુખે સાહેબજીનું નામ જ ચઢી આવે. આરાધના પણ અનુપમ કરી સમાધિ ૫ણ સાહેબજી જ સાધી ગયા.
આવા સમાધિ સર્જકનું સાંગોપાંગ સંપૂર્ણ જીવન દર્શન મારી જેવી અબુધ બાલા છે કયાંથી કરાવે ! તેવી મારી તે શકિત પણ નથી. પણ ઉપકારીની ભકિતથી પ્રેરાઈને આ આ એક આલેખનને અલપ પ્રયત્ન કર્યો છે. આમાંનો એકાદ ગુણ પણ જે આ પણે આત્મસાત્ કરીએ લઈએ, તે ગુણના કામમાં કમ ગુણના રાગી-પૂજારી પણ બની જઈએ છે તે પણ ઘણું છે. છે તે માટે આ પુણ્ય પુરુષે ખેડેલા માર્ગે સૌએ પા પા પગલી ભરવી જરૂરી છે તે છે જ વાત સમજાવવી જરૂર નથી ને ?
-- ! --
- “સંસાર સારો, એમાં રહેવામાં હરકત શી ?” આ વાતમાં જે સાધુ “હા” ભણે છે તે શ્રાવક સંસારમાં રહીને પાપ બાંધે અને એ નામદાર એમાં ટેકે આપીને પાપ 8 બાંધે. શાસ્ત્રમાં કહ્યું છે કે- “ધર્મોપદેશક શ્રોતામાં સર્વવિરતિની લાલસા છે જગાયાં વિના જ સીધો દેશવિરતિને નિયમ આપે તો એ નિયમ લેનારની 8 બાકીની અવિરતિના પાપને હિસ્સેદાર એ બને. કારણ કે રૂપિયાને બદલે છે પૈસે કેણ આપે ? કાં તે કૃપણ અને કાં તે અશકત, જેની પાસે માલ ન હોય તે
પુણ્યશાલી તે સૌનેયા જ ઉછાળે, એવી શકિત ન હોય તે રૂપિયા ઉછાળે; તે ન છે હોય તે પૈસા ઉછાળે, પૈસા પણ ન હોય તે પાઈએ ઊછાળે. સાધુ શકિતહીન નથી. છે એની પાસે તો પાંચ મહાવો રૂપી રન્ને મજુદ છે. પાંચ મહાવ્રતે રૂપી અઢળક છે ઘન ધરાવનાર સાધુ કૃપણુતા કયા પાપે બતાવે? જે સાધુ કૃપણુતા કરે તે એ છે એની કમનશીબી.
–સંઘ સ્વરૂપ દર્શન-૪