________________
| તે રામચંદ્રસૂરીજ ચરણે મુજ નગ્ન શીશ નિશદિન રહો - શ્રી ગુણદર્શી |
( " અનંત ઉપકારી શ્રી તીર્થકર પરમાત્માઓને આ જગત ઉપર અનુમ ઉપકાર છે.
જેઓએ આ દુઃખરૂપ, દુઃખ ફલક અને દુઃખાનુબંધી આ સંસારથી છોડાવનાર અને એકા- E તિક, આત્યન્ડિક આત્મિક સુખના સ્થાનભૂત એક્ષપદને પમાડનાર પરમતા ક શ્રી જનશાસનની સ્થાપના કરી છે. તે શાસન હંમેશાં જગતમાં જયરંતુ છે અને રહેવાનું છે તે શાસનને જગતમાં અવિરત વહેતું રાખવાનું ભગીરથ પુણ્યકામ શાન સમર્પિત, માર્ગસ્થ શાસનના ધોરી એવા પૂ. શ્રી આચાર્ય ભગવંતે કરે છે. જેઓ અવસર આવે છે શાસનની રક્ષા ખાતર પોતાનું સર્વસ્વ છાવર કરતાં જરા પણ અચકાત નથી, શાસછે નની આરાધના, રક્ષા અને પ્રભાવનામાં જ જીવનનું શ્રેય માને છે, તે જ કામ જીવન
ભર કરે છે. એટલું જ નહિ પણ શાસનનો “ભેગ” આપી પૈતાની જાતની “મહત્તા” વધે એવું સ્વપ્ન પણ ઈચ્છતા નથી. “શાસન છે માટે અમે છીએ તેમ માને છે પણ
અમે છીએ માટે શાસન છે' –એવો ભાવ તેઓના હયામાં કયારે ય આવો નથી. માટે છે જ તીર્થંકર પરમાત્માની ગેરહાજરીમાં ‘
તિયર સમો સૂરિ'ની ઉકિતને ચરિતાર્થ કરે છે. પોતાના પરિચયમાં આવનાર સર્વે પુણ્યશ લિઓ વહેલામાં વહેલા શ સનને પામે. શાસનની સાચી આરાધના કરે, તાકાત આવે તો રક્ષા કરે અને તેમ કતાં શાસનની અનુપમ પ્રભાવના કરી સ્વ-પર અનેકનું કલ્યાણ કરે–તે જીવનભર પ્રયત્ન કરે છે.
આવા જ એક પુણ્યપુરૂષ આપણી વચ્ચેથી અણધારી વિદાય લઈ ડાયા. સમયની છે સરિતા વણથંભી વહે છે. તેઓશ્રીજીની વસમી વિદાયને એક વર્ષનો પ્રવા વહી ગયે.
પણ તે મહાપુરુષના પુણ્ય સંસ્મણ એવા છે કે જે નામશેષ બનવાના જ નથી, S સ્મૃતિ પરથી ભૂંસાવાના નથી, અવશેષ બનવાના નથી. તેની સ્મૃતિ તે ચિરંજીવી અને 8 તાજી ને તાજી રહે છે. અને પ્રાતઃ કાળના વિકસિત પુપની જેમ ચોમેર સુગધ સંદેવ છે લહેરાવી આત્માને અનેરી તાજગી આપે છે. અને જેની ય દી પણ આત્મામાં અપૂર્વ જ રોમાંચ પેદા કરે છે. છતાં ય મુખમાંથી શબ્દો સરી પડે છે કે- “તે દિવસે ગયા? છે સાચી વાત એ પણ છે કે, જે જન્મે છે તે અવશ્ય કરે છે. કહ્યું પણ છે કે, છે K. “જમ એ વિકૃતિ છે અને મરણ એ પ્રકૃતિ છે.” મહાપુરુષે ભલે અંદારિક દેહે છે. મૃત્યુ પામે છે પરંતુ ભાવિકેના હૈયામાં તો સંદેવ અમરતાને વરી ચૂક્યા હોય છે. ગુણદેહે તે યુગોના યુગો સુખી જનમુખે ગવાયા કરે છે અને ભાવિકે તેમાં જ પોતાની છે વાણીની સાર્થકતા માને છે.