________________
વર્ષ—પ : અંક-૪૪ : તા. ૨૨-૬-૯૩ :
: ૧૩૧૧
- હે દેવ, તમે તમારી મર્યાદાને માનનારા છે આ તકવાદી સાધુઓએ અને લાલચુ ભકતોએ તમારી ભગવાન કરતાં પણ મોટાઈ કરી તમારી બે આબરૂ કરી છે. તમે જાણે જ છે કે ખાટકીને ગાયને જીવ નહિ પણ ગાયનું માસ વહાલું છે તેમ આ તકવાદી સાધુઓ અને લાલચુ ભકતોને તમે નહિ પણ તેમના વાહવાહ આડંબરે સ્વાર્થ વહાલા છે અને તે તમોને બ્લેક મેઇલીંગ કરીને તે સાધવા પ્રયત્ન કરે છે તેથી આપની મલિનતા અને . જૈન શાસનની મલિનતા દૂર કરવા અને આ લેભાગુઓના પંજામાંથી આપને છોડાવવા આપને ઉત્થાપન કરી અગાધ જળમાં પધરાવીએ છીએ. આપ આ લેભાગુઓ ઉપર અને અમારા ઉપર અને જૈન શાસન ઉપર અમી દૃષ્ટિ વરસાવજો જેથી અમો સૌ મલિન મટી નિમળ બનીએ અને જૈન શાસન વિશ્વશાસન પણ નિર્મળ બને એજ વિનંતિ,
આવી વિનંતિ કરીને દેવી દેવી, તેમના ફેટાઓ વિ. વિર્સજન થવા મંડે. સંઘમાં એક પણ નવા મૂલનાયકના શાસન દેવ દેવી સિવાયના દેવ દેવી ન બેસે તેની સાચું , સમજનારા કાળજી રાખે તે કાળે જેન શાસન જયવંતુ બને.
આમાં કેનું ગળું છે? એમ નથી. ગાય વાળે તે વાળ અગ્નિને કણિયે પણ ઘાસની ગંજી બાળી શકે છે. જુઓ, શત્રુ ય ઉપર વાધ બેઠે હતું જે આવે તેને મારી નાંખે. ભાભીનું મહેણું સાંભળી તેને દીઅર લાલોએ ધકે લઈને ઉપડે. “ભાભી જીત્રા કરવું પછી જ હવે જમીશ.”
તેની પાછળ લાકે ઉપડયા. તેણે કહ્યું વાઘને છતીને ઘંટ વગાડું પછી ઉપર આવશે. તે વાઘની સાથે ધેકાથી સામાને કર્યો વાઘ અને તે બંને લેહી તરખેડ બન્યા. વાઘ પડ છેક ઢસડાઇને ઘંટ પાસે પહોંચ્યો. ઘંટ વગાડો અને સંઘ ઉપર ગયે. વાઘ અને છોકરે બંને ઢળી પડયા હતા. સંઘે જાત્રા ચાલુ કરાવનાર છોકરાને પાળીયો કર્યા, ખમીર તે શાસન હવામાં આવે તેનામાં આવી જાય. લડાઈ કરવી નથી કલેશ કરવે નથી પણ જૈન શાસનને બચાવવું છે.
તમે કહેશે પહેલા ઘણી જગ્યાએ આ રીતે કઈ કોઈ બીજી મૂતિઓ પધરાવાઈ છે. ભાઈ તે પૂજ્ય મહાપુરૂષેની તેલે આ તકવાદી સાધુઓ અને લાલચુ ભકતને મુક નહિ. સસરાજી સારી સાડી કે ચીજ પુત્ર વધુને લાવીને આપે તે વાત્સલ્ય માટે નહિ કે.વિકાર માટે. તેમ આ મહાપુરૂએ ક્યાંક ક્યાંક દેવ દેવીઓ પધરાવ્યા છે તે શાસનની મર્યાદા રક્ષા માટે. નહિ કે આ તકવાદી સાધુઓ અને લાલચુ ભકતોની જેમ સ્વાર્થ સાધવા માટે. આજના આ તકવાદી સાધુઓ અને લાલચુ ભકતેની દશા તે પુત્ર વધુને