________________
૧૩૧૯
1 શ્રી જૈન શાસન (અઠવાડિક).
સાધુઓ સંઘે હવે આ લાલચમાં પડીને દેવ દેવીએ ને ગોઠવવામાં માનતા થઈ ગયા. થોડા વખત પહેલાં મુંબઈ વિસ્તારમાં કેઈ આચાર્ય આદિ બેલ્યા કે કલિકાળમાં પણ દેવી દેવીને કેટલો મહિમા છે? ભગવાનના ભંડારમાં અમુક જ ૨કમ નીકળી જયારે દેવ દેવીના ભંડારમાં ખૂબ મોટી રકમ નીકળી એટલું જ નહિ પ્રત્યક્ષ દેખાય છે કે પ્રભુજીની પુજા કે આરતીની બેલી ત્યાં મામુલી થાય છે અને દેવ દેવીની પૂજા કે આરતીની બેલી મેટી મટી થાય છે.
આમ જૈન શાસન એ વીતરાગનું શાસન મટી અને દેવ દેવીઓનું શ સને, તકવાદી સાધુઓ અને લાલચુ સંઘે કે ભકતે દ્વારા બની રહ્યું છે.
આ વાત તે માત્ર આજના માનવીઓની કરી પરંતુ મેં શરૂઆતમાં કહ્યું તેમ દેવ દેવીએ પણ મર્યાદાને માને છે અને તેથી આજના ગમે તે રવ દેવી પધરાવાતા હોય તેમના સિદ્ધાંત ગ્યતાની વાત કરીએ તે તેઓને તેમના કહેવાતા ભકતે ભગવાન કરતાં મોટું માન આપે, ભગવાનની તેલે તુલના કરે, ભગવાન કરતાં પણ વધુ મહિમાવંતા કહે છે તે આ દેવ દેવીઓને ગમે ખરું? જરા વિચારો આ દેવ દેવીઓને ભકતની સુખડી કે પૂજાની લાલસા નથી ગમે તે નિકાયના દેવ દેવી હેય, સમકતી હોય કે મિથ્યાષ્ટિ હોય પણ તે બધા જ મોટા મોટા ઋદ્ધિના માલિક છે. અને લધિ વિદ્યાનાં સંપન છે. તે ભક્તોની આવી સવાથી માયા ભરી ભક્તિમાં તે મુંઝાય જાય ખરા? ભકતે તેમને સ્વાર્થે પૂજે છે ઘણા પૈસાના ગલામાં લહમીને ધૂપ કરે છે તેથી લક્ષમી શું તે ધૂપથી મુંઝાય જાય?
વિવેકીજને વિચાર આજે દેવ દેવીઓ પણ તકવાઢી સાધુઓ અને લાલચુ ભક્તોની ભરમાળથી મુંઝાઈ રહ્યા હોય છે. તેઓ સમજે છે કે આ તકવાદી સાધુઓને પિતાની વાહ વાહ મેટાઈ અને મહત્તવની પડી છે, આ લાલચુ ભકતોની પિતાની લાલસા, કામના, વાસના, સ્વાર્થની પડી છે. ખાટકીને ગાય ગમે છે પણ તેમાં ગાયને જીવ ગમતું નથી પણ ગાયનું માંસ ગમે છે. તેમ આ દેવ દેવીઓ પણ ખાટકી જેવા સ્વાર્થી વિચારવાળા તકવાદી સાધુએ અને લાલચુ ભક્તને ઓળખે છે. .
હવે પ્રશ્ન એ થશે કે તે શું કરવું? જે સાચા અર્થમાં વીતરાગને માનતા હોય તેમણે આ તકવાદી સાધુઓ અને લાલચુ ભકતોથી તે દેવ દેવીઓને છોડાવવા જોઈએ. અને તે માટે કોઈ પણ મંદિરમાં મૂલનાયકના શાસન દેવ અને શાસન દેવી સિવાયના જેટલા દેવ દેવીઓ છે તે બધા ઉત્થાપન કરીને શ્રાવક અગાધ જળમાં પધરાવી શકે. દેવ દેવીઓના ફોટા વિ. પણ લઈને તે રાતે પધરાવી શકે અને જેને શાસન ઉપર જુલ્મ શક્ય હોય તે રીતે દૂર કરે છે કરે. તે માટે તે તે દેવને પ્રાર્થના કરે કે