________________
છે. આ ાતીના એક એક અંગને હૃદયથી હિતકર માનનાર-પછી તે ચાહે તે જાતિ કે કુળના ડાય~તે જૈન કહેવાય છે અને તે ધર્માંતી ના એક પણ અગને યથાસ્થિતિપણે આરાધનાર અવ્યાખધ સુખને શેકતા થઈ શકે છે. આવા અનુપમ ધ તીને પામ્યા પછી પણ જે આત્મા પેાતાની દોષ નિવૃત્તિ " આરાધવામાં ઉપેક્ષાભાવ રાખે અને પ્રત્યુત નવીન કાર્યમાં વિચિત્ર અનુમાન તથા ઉપમાને તાળે તે આત્મદ્રોહી કહેવાય એમાં શું આશ્ચય
..
પ્રભુશ્રી તે। સ્વય' સયમમાગના સ્થાપક છે એટલે પ્રભુને તે ફાઇનાએ ઉત્સાહની જરૂર નથી. હતી છતાં કુલ મહત્તર આદિ સ્વજનોએ પ્રભુશ્રીને સયમ મામાં કેવાં સુદર અને મધુર શબ્દોમાં ઉત્તેજિત કર્યા છે એ ખાસ વિચારવા યાગ્ય છે. શ્રી કલ્પસૂત્રના શ્રોતાઓ સંયમ પ્રતિની સદ્ભાવનાએ ખીલવે તે તેએ પેાતાનું અને પેાતાની સંતતિનું અનુપમ હિત સાધી શકે એ નિઃસાય છે. પાતે તેમજ પેાતાની સંતતિ શુદ્ધ સયમી બની પ્રભુમાનાં પ્રભાવક બને એ કઇ એન્ડ્રુ ઉપકારક નથી, આત્મઘાતક વિષય પિપાસા અને સ્વા મયતાને અનુલક્ષી તેઓએ સંયમ ભાવમાં શિથિલ નહિ થતાં બહાદૂરીથી સયમના માગ ખેડવા એ તેનું કર્ત્તવ્ય છે. કુલમહત્તરાઓના ઉપદેશ ઉપરથી હિતચિંતક સ્વજન વગે પોતાના સંતાનન હિત માટે કેવી ભાવના રાખવી જોઈએ અને કેવુ· આચરણ કરવું જોઇએ એ, પણું ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. હુિતચિંતક કહેવરાવવુ' સહેલ છે પરંતુ બનવુ. ઘણું જ કઠીન છે. જયારે પ્રભુશ્રી, અનગાર થવા માટે નરેન્દ્ર અને દૈવેદ્રોએ કરેલા મહત્સવ પૂર્વક શીબીકામાં બેસીને જ્ઞાતખંડ વનમાં પધારે છે તથા અશાકવર વૃક્ષની નીચે શીખીકામાંથી ઉતરી વૈરાગ્ય વાસનાથી વાસિત પ્રભુ પેાતાની મેળે જયારે મસ્તક ઉ૨૨થી મુકટને, કાનથી કુકડલને, કંઠથી કઠાભરણને, 'ઉરઃસ્થલથી હારને, એ ખભેથી, અંગદને, બે હાથેાથી વીવલયને, 'ગુલી ઉપરથી મુદ્રિકાને નીચે ઉતારે છે, ત્યારે શ્રી જ્ઞાતપુત્રની એ વસ્તુઓને હંસના જેવા શ્વેતવસ્ત્રમાં ગ્રહણ કરતી કુલમહત્તરિકા કુલની વગેરી શ્રી પ્રભુશ્રીને કહે છે કે
“હે પુત્ર! તું ઇશ્વાકુલમાં ઉત્પન્ન થયેલા છે. હે પુત્ર! તુ; કાશ્યપગાત્રી છે. હે પુત્ર ! તુ પ્રતિદિન ઉદિતાઢિત સાંત કુલરૂપી આકાશમાં ચંદ્ર સમાન જાતિવ`ત શ્રી સિદ્ધા રાજાના પુત્ર છે. હે પુત્ર! તુ જાતિવ ́ત શ્રી ત્રિશલા ક્ષત્રિયાણીના પુત્ર છે. હે પુત્ર! વધારે શુ કહીએ ? તુ દેવેન્દ્ર અને નરેન્દ્રોમાં ગવાયા છે, નમાયેા છે, પૂજાય છે. માટે डे પુત્ર ! તું સંયમ માર્ગીમાં શીઘ્ર ગતિશીલ થજે, આલંબન મહાન્ લે જે, અસિધારા સમાન મહાવ્રતાનું સાવધાનપણે સમ્યક્ પ્રકારે પાલન કરજે. હે પુત્ર! સૌંયમ માર્ગોમાં અસ્ખલિત પરાક્રમી થજે, આ સઘળુ કરવામાં હે પુત્ર ! તું ભાર ́ડ પેરે અપ્રમત્ત વિહાર કરજે.”