________________
હાલારદેશધ્ધારક ..આશ્રી વિજયમસ્તનજી મહારાજની ટ્વેરમા મુજબ શાસન અને ચિન્ત તથા ગ્રંથારજી 4
www
0601
વર્ષ
शासन
• અઠવાડિક
મારારા વિરાપ્ત થ, શિવાય ચ મનાય જી
-તંત્રી:પ્રેમચંદ મેઘજી ગુઢકા
(મુંબઇ)
(રાજ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ
સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(વઢવાણ) પાનાચંદ પામી સુઢકા (નગઢ)
૨૦૪૯ અષાઢ સુદ-૨ મંગળવાર તા. ૨૨-૬-૯૩ [અંક-૪૪
નિગ્ર ́
પ્રવચન-જ્ઞાતપુત્ર શ્રી મહાવીરદેવ ઃ
—સ્વ. પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. (તે વખતે મુનિરાજ)
જૈન દાનની આ પરિસ્થિતિ સામે ગીતા વિગેરેની પરિસ્થિતિને અવકાશ નથી દુ:ખના ત્રાર થવા કે ધનિકાર થવાથી ઇધરાવતાર થવા. એ વિગેરે જ્ઞાનીઓના ધમ નથી. જ્ઞાનીઓની અને અજ્ઞાનીઓની કરૂણામાં આકાશ અને પૃથ્વી જેટલુ અ'તર છે, આ અંતરને ન સમજનારા માટે કૅલ્પનાઓના દ્વાર ઉઘાડાં હોય એ તદ્દન સહજ છે.
હવે એ લેાકેાત્તર આત્માએ જ્ઞાનના બળે સઘળુ' સ્વય' જાણી શકે છે, તેએ પેાતાના છેલ્લા ભવમાં સ્વયં સ`બુધ્ધ હોય છે એ વાત હમ્મેશાં શક્રસ્તવમાં સયસંમુદ્દાણુ, પદને બાલનારાઓની જાણ મહાર ન હોઇ શકે. તેઓ જે સમય જેવુ... જુએ છે તેવુ કરી લે છે. એટલા માટે આપણે પ્રભુશ્રી એ કરેલુ કરવાનું નથી પણ કહેલુ કરવાનું છે- એ વાત જો પ્રભુસાના ઉપાસકા સારી રીતિએ સમજી જાય તે ધમ ભાગમાં આવતા એક એક અંતરાય ટળી જાય.
વિશ્વમાં સર્વોત્તમ સ્થળે વિરાજતા આ પુણ્યપુરુષો સ્વય' જ્ઞાની હાવા છતાં લેાકાંતિક દેવતાઓના એ આચાર હેાવાથી તે પ્રભુને વિનમ્ર ભાવે સુંદર શબ્દોમાં વિનતી કરે છે, તે મુજબ પ્રભુશ્રી મહાવીર દેવને પણ તે મહાનુભાવે દેવતાઓએ કરેલી વિનતિને ઉપર ટાંચી છે. તે ઉપરથી આપણે જોઇ જાણી શકીએ છીએ કે પ્રભુશ્રીએ પ્રવર્તાવેલુ' થમ તીથ સવ લેાકના પ્રાણીઓ માટે હિતકર, સુખકર, અને અવ્યાબાધપણાને આપનાર