________________
વર્ષ-૫ : અંક ૪૨
તા. ૮-૬-૯૭:
ભાઈ ગાડીએ તેમને મત્સ્યોદ્યોગને કારણે વધતી જતી હિંસા તરફ દયાન દોરવાને સુંદર પ્રયત્ન કર્યો: - તેના જવાબમાં મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલે જણાવ્યું કે માનવી પ્રવૃત્તિથી હિંસક છે પણ સંસ્કાર પામીને અહિંસક બને છે માંસાહાર ટાળવાને સારો રસ્તે એ છે કે સર્વત્ર શાકાહારને પ્રચાર કરે. ' , - ધર્મપ્રિય લખે છે કે મુખ્યમંત્રીશ્રીની આ વાત સાચી છે જ્યાં કયા કાહારને પ્રચાર થાય છે ત્યાં ત્યાં માંસાહાર ઓછો થતો જાય છે.
. . ' પછી પરદેશના દાખલા આપીને સુફીયાણી વાતે ધર્મપ્રિય છે. . . . . મારી
શ્રી તપચંદભાઈની વાતને તણખલું બનાવવા તેમણે જડ પ્રયા છે. સહકાર દ્વારા કતલખાના, મય ઉદ્યોગ તેની કેળવણી તેની લોન, નિકાશની વ્યાં જેવા મેટા ધોધ ચાલુ છે ત્યાં સુધી પ્રજામાં અહિંસક ભાવના જાગે કયાંથી? જાહેરમાં પણ ઈડા માંસના વેંચાણ અને તેવા સાહિત્ય સિનેમા લેનની વ્યવસ્થા, સરકારી ધોરણે પણ માંસની વ્યવસ્થા અધિવેશને આદિમાં થાય છે ત્યાં જીવદયા તે જેને પ્રાણ છે પણ આ વાવાઝોડામાં તે કેટલું ટકે? આ વાત હયામાં શૂન્યતા રાખનાર ધર્મપ્રિયને કયાંથી બેસે? ધર્મપ્રિયની ફીલસુફીને નાનક નોન એંગલ આગળ વધે છે. તે લખે છે કે,
એટલે શ્રી ચીમનભાઈ પટેલની વાત શાકાહારને પ્રચાર કરવાની સાચી છે અને એ દિશામાં પગલાં ભરવાની જરૂર છે આપણા સાધુ સાધ્વીઓ, સંતો મહંતે અને વિદ્વાને ઉપાશ્રય અને મઠે છોડીને બહાર નીફળે અને જે લોકે માંસાહાર કરે છે તેમની સમક્ષ જઈ તેમને સમજાવે કે માંસાહારથી શારીરિક, આર્થિક અને ધાર્મિક રીતે કેટલું નુકશાન છે આજે પશ્ચિમના દેશોમાં માંસાહાર ઘટતું જાય છે અને શાકાહાર વધતે જાય છે તે પ્રમાણે આપણે અહિ પ્રચાર કરે જોઈએ. મુબઈ જેવા શહેરમાં ભુલેશ્વર અને આજુબાજુના હિંદુ વસવાટવાળા સ્થાનમાં રાતના ઈડા ભરેલી આશ્લેટની લેરી : ઉભી હોય છે તે આપણે માટે શરમજનક છે, આપણા સાધુ સાધવી એ અને તે મહત આવી જગાએ જઈને ખાનારાઓને સમજાવવા પ્રયત્ન કરી જોઈએ. પછી જે ખાનારાજ નહિ હોય તે તેને વ્યાપાર કયાંથી થવાનું છે?
ધર્મપ્રિયને મને સાધુ ધર્મ એટલે કચરાપલી છે તેની મર્યાદા આ જેને “ધર્મપ્રિય ન જાણે તેના કરતાં મોટું આશ્ચર્ય શું, બાવા શ્રદ્ધહીન અને માત્ર બેટા ઉપદેશક જેવાના હાથમાં મુંબઈ સમાચારની કલમ આવે પછી આવા ગોટાળા ન લખે તે શું લખે ?