________________
පපපපපපපපපපපපපපපපපපපපප
સામાં કુરણ පපපපපපපපපපපපපපපපපපපපපප
- પૂજા થતી નથી કે થાય છે ?
કનલ જેને મુ. સ. “જિનેન્દ્ર વિભાગમાં, શત્રુંજય તીર્થ ઉપર પૂજા થતી નથી તેવી રજુઆત કરીને તીથને વહિવટ સંભાળતી શેઠ આણંદજી કલ્યાપુજી પેઢીને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને તે સાથે તેમના હયામાં રહેલા, મૂતિ ન જોઈએ કે મૂર્તિપૂજા ન જોઈએ તેવા વિચારોને જાહેરમાં મૂક ભદ્ર કે અજ્ઞાન
ની અશ્રદ્ધાને પિષવા પ્રયત્ન કર્યો છે. આ તીર્થોમાં જયારે યાત્રિકે આવે ત્યારે વધુ પૂજા કરનારા દેખાય બાકી તેની રીતે પૂલની વ્યવસ્થા ગોઠવે જ છે માત્ર શંત્રુજ્યની વાત કરીને તેમણે ભ્રમ પેદા કરવાને પ્રયત્ન કર્યો છે પરંતુ હજારે શહેરો ગામમાં નિયમિત લાખે જેને પૂજા કરે છે તે તેમને દેખાયું નથી પૂજાની બેલીની જ લાખની આવક જિનમંદિર દ્વાર અને રચનામાં જાય છે તે તરફ તેમની દષ્ટિ ગઈ નથી. "
જય જિયદ્ર ના સં. ધમપ્રિય તે કાણે આવ્યાની કાણમાં જોડાનાર છે જ્યારે જયારે આવી વાત આવે છે ત્યારે ત્યારે મૂર્તિ પૂજાને તેમને હ યાને કે એક યા બીજી રીતે આવી વાતને ટેકે આપતે હોય છે. પૂજારીએ ભૈયાને રાખીને પૂજા ન થાય તેમ કહીને પણ પૂજની વ્યવસ્થાની ટીકા કરી છે. શું શેઠીયાએ ફેકટરી અને બંગલાઓમાં તે કામ કરે છે ચકી કરે છે?
પૂજા જાતે કરનારા લાગે જે છે તે તેને પાર કરીને જતા રહે પછી વ્યવસ્થા માટે પૂજારી વિ. ૨હે તેમાં શું આશ્ચર્ય છે? કઈ જગ્યાએ પ્રજાની પણ તે દ્વારા વ્યવસ્થા થઈ હોય. .
. અનીલ જૈન લખે છે કે-વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં કેઈ સંગઠન નથી. આ વિધાન તેમનું મૂર્તિપૂજક સંપ્રદાય પ્રત્યે અવશાનું છે. બીજા સંપ્રદાયની મારે વાત કરવી નથી પણ તેજ જાતે તપાસ કરી વ્યવસ્થા સંગઠન રજુ કરે તે જૈન વે. મની તુલના થઈ શકે.
' ધમ પ્રિય-ર કોટવાલને દંડે * મું. સ. ના જય જિનેન્દ્ર વિભાગમાં ધર્મપ્રિયે નેધ લીધી છે. તેમાં કેબા મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ઉદ્દઘાટન પ્રસંગે મુખ્ય મંત્રીશ્રી પધાર્યા ત્યારે શ્રી દીપચંદન,