________________
: શ્રી જૈન શાસન (અઠવાડીક) ખુદ મુખ્ય પ્રધાને આદિને પણ કહેવું પડેલું કે આ સાધુઓ અને જૈન સંઘની દયાને કારણે દુષ્કાળ પાર ઉતારવામાં સરળતા થઈ છે.
આજના શિક્ષણ અને કુસંસ્કાર અને ભ્રષ્ટ જીવન દ્વારા કુદકે ને ભૂસકે વધતી હિંસા સામે જૈન સાધુ સારવી અને શ્રાવક શ્રાવિકાઓ દ્વારા ખૂબ પ્રયત્ન થાય છે જેના સાધુ સારવી તે વિહાર કરે છે દરેક વર્ગોના લોકો મળે છે અને દેયા પ્રમાણિકતાના ઉપદેશ નિયમ સિદ્ધાંતે સમજાવે છે અને પમાડે છે જ. જેથી આવા બેજવાબદાર નિરર્થક લખાણ દ્વારા જે ભ્રમ ફેલાવાય છે તેનાથી જનતા બચવી કઠીન છે પરંતુ સુજ્ઞજને તે આ સુફીયાણી સલાહને ઓળખી જશે. જ
- પ્રાચીન મૂર્તિઓનું મહત્વ સમજે ૬ હાલના અર્થકરણ અને જીવન વ્યવસ્થાએ ઘણું પરિવર્તન આવયું છે, તેમાં મોટા શહેર ખાલી થઈ પરાઓમાં વસતિ વધે છે તેવી રીતે નાના ગામમાં પ્રદેશે પણ ખાલી - થઈને મોટા શહેરોમાં જેને વધતા જાય છે. છે પરંતુ પર શહેરમાં જ્યાં ઘણા મંદિર હોય અને ઘરે તદન ઘટી ગયા હોય તેમણે તે પ્રતિમાજીઓ પરામાં વસતિ વધી હોય ત્યાં આપવા જોઈએ અને તેથી પ્રતિ માજીની ભકિત મહત્તા અને ભાવના જળવાઈ રહે.
તેજ રીતે જેના ઘર ખલાસ થઈ ગયા હોય અને સાચવવાની વ્યવસ્થા ન થતી હોય તેમણે આ પ્રાચીન પ્રતિમાઓ જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં આપીને ભકિત અને ભાવના અખંડ રહે તેમ કરવું જોઈએ.' કે જ્યાં જ્યાં ઘણુ પ્રતિમાજી છે કે પૂજા આદિની વ્યવસ્થા નથી ત્યાં ત્યાંથી તે પ્રતિમાઓની યાદી મેટા સંઘે કે તીર્થો કે તે તે પ્રદેશના મુખ્ય નગરમાં મોકલવી જોઈએ અને તે રીતે પ્રતિમા ભરાવનાર, પુજનારની ભાવનાને પુષ્ટ કરવી જોઈએ. માત્ર સંઘે કે વ્યક્તિઓ આ પ્રતિમાજીને પૈતૃક મૂડી માનીને ન આપે તે તે ભારે દેવના પણું ભાગી બને. . '
' વળી આજે, પ્રાચીન પ્રતિમાજીની મહત્તા માનનારે જેને માટે વગ છે જે પ્રાચીન પ્રતિમા સુલભ બને તે ઘણી જગ્યાએ ઘણા મોટા ભાવથી તે પ્રતિમાજીની સ્થાપના થાય અને ઉલ્લાસથી ભકિત થઈ શકે. "
પ્રાચીન તીર્થ સ્થાનમાં જરૂર ન હૈયે નવા પ્રતિમા પધરાવવા જરૂરી નથી. વળી જરૂર હોય તે પ્રાચીન જ પ્રતિમાજી આ તીર્થ સ્થાનમાં પધરાવવા જોઈએ અને તેમાં નાના મોટા મળે તે તેને શિલ્પની દૃષ્ટિએ મેળ કરીને પ્રતિષ્ઠિત કરવા જોઈએ જુના મોટા શહેર અને તીર્થે તેમજ નાના ગામ વિગેરેમાં આવા પુષ્કળ પ્રતિમાજી છે અને