________________
૪ શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ સિદ્ધગિરી સુરતથી સિદ્ધગિરિ ખંભાતથી ત્થા રાજનગરથી છેલે સિદ્ધગિરિ સંઘે છે હજારોને ધર્મારાધનામાં જોડી દીધા. આજે આપણે સૌએ તેમને બતાવેલ શુદ્ધ સત્ય 4 રાહ ઉપર આગળ રહી સૌ એક અને અડીખમ રહી તેમના બતાવેલા રાહ ઉપર છે
આગળ વધીએ એજ પ્રાર્થના. કેટી કેટી વંદન પૂજ્યશ્રીને અમારા.
ક્ષમાપ્રાથી વિધીઓ પ્રત્યે પણ સાચે વાત્સલ્યભાવ અને શાસન
પમાડવાની - આરાધવાની તીવ્ર તમનાના સાહજિક ઉદ્ગારે, છે . “સી કેઈ ધર્મની અગત્યતા સમજો ને, સી કઈ સદ્દધર્મ પામે, એ કોઈ 4 મેક્ષાથી બનીને સદ્દધર્મને સેવ અને સૌ કેઈના આત્માનું કલ્યાણ થાઓ ' ' છે. વર્તમાનકાળમાં ધર્મ વિરુદ્ધનું જે કારમું પ્રચારકાર્ય ચાલી રહ્યું છે તે જોતાં છે
તમે ઉધે રસ્તે દોરાઈ જાઓ, એમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ, મોડે મોડે છે છે પણ હિતકર વસ્તુને વાસ્તવિક ખ્યાલ આવવા પામે, તેય એ પ્રશંસનીય ભાગ્યશાલિતા જ
છે. “જાગ્યા ત્યારથી સવાર’– એમ ગણીને, હવે તે શેષ જીવનને એવું બનાવી દો 8 આ કે–તમને મહાપુએ મળેલી આ સામગ્રી નિષ્કલ ન જાય, નુકશાનકારક ન ( વડે, પણ 8 { તમારા આત્માને મોક્ષની ખૂબ જ નિકટમાં પહોંચાડી દે!”
ગુણ પૂજક બનજો, આત્માના ગુણે પ્રગટાવવાને માટે જ દેવ-ગુરુની સેવા અને ધર્મની ઉપાસના કરજે. ગુણવાનના ભ્રમથી પણ ગુણાભાસના પલ્લું ન પડી જવાય તેની જ કાળજી રાખજે ગુણરાગને ખૂ બ ખીલવજે, પણ વ્યકિત રાગથી સાવધ રહેજે.'
–પૂનાથી કરાડ સુધીના પ્રવચને ! સ્વપ્નામાં હે રામ! જોઉં છું. [ ગઝલ : તર્જ : દિલકે અરમાં આંસુઓ મેં... ] પ્રેમના નિર્જન નગરને જોઉં છું શૂન્યતાથી પૂર્ણ ઘરને જોઉં છું, કેટલી છે વાર? આવી જા! હવે, કાગને ડેળે ડગરને જોઉ છું. આગમન-અણસાર છે શું? રાતદિન- આસપાસ ચહલપહલને જોઉં છું. કેટલું ચાલી ગયે મળવા તને, આજ એ લાંબી સફરને જોઉં છું. અંત કયારે આવશે આ રાહને ?, શુભ-અશુભ ગ્રહની અસરને જોઉં છું. સ્વપ્નામાં હે રામ! તુજને જોઈને, હું હવે મારી નજરને જોઉં છું. રે! હતાશા સાંપડી મુજને બધે, “મોક્ષની” સૂની ડગરને જોઉં છું.
– પૂ. મુ. શ્રી મોક્ષરતિવિજયજી મ. આ