________________
- પરમપૂજય ગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંત વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. નું છે નામ જૈન શાસનમાં યુગો સુધી ચમકતું રહેશે. સાત દાયકા સુધી તેમની વાણી ધર્મ દેશના સાંભળી લાખ ભાવીકેના હૃદય પવિત્ર થયા. હજારોએ શુદ્ધ શ્રાવક ધર્મનું આચરણ કર્યું અને સેંકડોએ સંયમ સ્વીકાર્યું. તેઓશ્રીની વાણીમાં એવી અગાધ ચમ- ૨ ત્કારીક દેવી શકિત હતી કે એક જ વ્યાખ્યાન સાંભળી કુટુમ્બના કુટુંમ્બે દીક્ષા લઈ લીધી ને તે આજે તેમના ધર્મ સંદેશ ફેલાવી રહ્યા છે, તેઓશ્રી જે ઉપદેશ આપતા 8 તે તેમના જીવનમાં ઉતરેલ હતું, જેથી તેમના હૃદયના ઉદગારોની શ્રોતાઓ ઉપર ૨ ચમત્કારી અસર થતી. છે તેઓ શ્રી જયાં જયાં પધારતા ત્યાં “જૈન શાસનમાં સદા દિવાળી” જેવું વાતાવરણ { કુદરતી નિર્માણ થઈ જતું. ધર્મ કરવા દાન આપવા કે કોઈ ધર્મ કાર્ય કરવા તેઓશ્રીના 5 સુચન થતા લાખ રૂપી આને પ્રવાહ વહેતે એવી તેમના અનુયાયીઓમાં ગુરૂ ભકિત 3 હતી અને છે, ફંડ ફાળા કરવાની જરૂર જ ન રહેતી. જયાં જયાં તેઓશ્રીના ચાતુર્માસ, થતા ત્યાં લોકો ધમમય બની જતા જે તેમને પ્રભાવ હતે.
દીક્ષાથી તે કાળધર્મ પામ્યા ત્યાં સુધી સત્યને ! આ સદીના ))
માટે જઝુમતા રહ્યા ને તેમના હરીફ સુધારકોમાંના મહાન જૈનાચાર્ય જે સમજવા માગતા તેઓ તેમના પરમ ભકત - અમૃતલાલ વેલજી દોશીબની ગયા. આજે પણ અમને રાજ કેટમાં વર્ધમાન
નગર દેરાસરજીના સં. ૧૯૩૫ માં પ્રતિષ્ઠા વખતે 5 તેઓશ્રી બહોળા સમુદાય સાથે પધારેલ. ને અંજન વિધિ વિધાન સહિત પ્રતિષ્ઠા થઈ છે તેને આજ ભાવ પ્રત્યક્ષ દેખાય છે. બાદમાં સં. ૧૯૩૬માં તેઓશ્રીના ચાતુર્માસ માટે વિચાર કર્યો. સંઘે તે જેમ પગલે પગલે નિધાન તેમ બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. ૧૯૩૬ન' વર્ધમાન નગરના ચાતુર્માસમાં હજારો ભાવિકો વ્યાખ્યાનના સમય પહેલા છે પધારતા જેમ ઇતર પણ ઘણું ધર્મ પામી ગયા. બહોળા સમયમાં તપશ્ચર્યા અને જે ધર્મનો અવિહડ રંગ જોવા મળે તે આજ પણ સ્મરણ પટમાં છે.
રોજ સવારે ત્યવંદન સામુહિકમાં તેઓશ્રીની એકાકારતા જોઈ આજ પણ ભુલાતી { નથી. તેઓશ્રી રાજ સૌને વાસક્ષેપ-પચ્ચકખાણ બાદ નાખતા તે જે” “એસમાં અમારા 4 મનમાં ખરાબ વિચારે નથી આવ્યા. એ તેમના પવિત્ર પુદગલની પ્રત્યક્ષ અસર જોઈ
અનુભવી, ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રીને ભક્તગણ ભારતભરમાંથી આવતો તે મહાનુભાવના દર્શન કરતા એમ થાય કે કરોડોપતિ-મધ્યમ ને રોડપતિ સૌ પ્રતિ તેઓશ્રીનો સમભાવ તેઓના સાનિધ્યમાં ખંભાતને, અમલનેરને, સુરેન્દ્રનગરને ને છેલ્લે રાજનગરને તિહાસીક દીક્ષા મહોત્સવે જૈન જગતમાં ભુલાશે નહિ. તેમ મુંબઈથી