________________
• શ્રી જૈન શાસન [અઠવાડિક
દૂધ જેટલા જ સૌંપૂર્ણ સુપાચ્ય ખાશક વૃત્તિ જન્માવે છે. વ્યકિતત્વ કઢ ંગુ અને કહેવાનુ` મ`ધ કરી દીધુ છે, મગજમાં તાનાશાહી, ગુંડાગીરી વકરે છે, માણસના સવેદાત્મક વિકાસને માઠી અસર પહેાંચે છે.
૧૨૦૩ :
ઈંડામાં આલ્ખાનેવા ઉપરાંત એક નવું માઇક્રોબ મળે છે, જે આંતરડાના ભય કર રોગ ઉત્પન્ન કરે છે. મોટા આંતરડાનું કેન્સર થાય છે. ઉપરાંત ગાઠિયા વા (ઢી'ચણમાં પાણી નમવુ') જેવી વાતજન્ય બિમારી થાય છે. વૃધ્ધાવસ્થામાં બિમારી ખતરનાક અને કષ્ટદાયક નીવડે છે.
આનુવ શિક હૃદય રોગ ધરાવનારાઓએ સ્વપ્નામાં ઈંડા ખાવા જોઇએ નહી. આવા લાકા માટે ઇઇંડા ઝેર છે. ઇ ડાહારથી નસા કમજોર પડે છે. શરીરમાં લાહીના ભ્રમણની ગતિ મદ થાય છે. અને હૃદયની સ્વાભાવિક ગતિમાં અવરોધ ઉભા થાય છે.
ઈ"ડાનુ ભક્ષણ એટલે હિંસા, અધ, પાપ, અનૈતિકતા, અવગુણા, આવેશ અને રાગ વગેરેનું ભક્ષણ કરવા સમાન છે.
દ...ગલા, ખૂનામરકી, ટટાક્રિશાદ માનસિક વિકૃતિ છેડ઼ા જેવા અધર્માહારી ( બિન શાકાહારી-ઇ ડાહારી ) ખારાકનું દુષ્ટ પરિણામ છે.
આપણી અહિ સક ભૂમિ પર ઈંડા ખાવાની અને માંસાહાર કરવાની હિંસક, વૃત્તિઓ મહેકવાથી કેવુ પરિણામ આવે છે. આવી વૃત્તિથી દેશનાં આદર્શો, મૂલ્યે અને પરોપકારની-મહાન પરંપરાઆને ખૂલ્લે ખૂલ્લા વધુ થઇ રહ્યો છે.
પાંડુરંગ શાસ્ત્રીએ એક વ્યાખ્યાનમાં યુવાનોને કહ્યું કે-ઇંડા અને દૂધના જન્મ શામાથી થયા એ વિચાર કરશેા તા ખ્યાલ આવશે. ઈ ડા. એ કામવૃતિનું પરિણામ છે. દૂધનું સર્જન વાત્સલ્યનું પરિણામ છે. આમાંથી સૌએ ખારાક ખાવે.
ડાહાર અકુદરતી છે તેમાં પાશવી
'પેલ્ટીફાર્મામાં ૧૦૦૦થી વધારે ઔષધ, રસાયણા, હાડકાના ભૂકા, મચ્છીના ભૂકા વગેરેના ઉપયાગ લેવાય છે. આ તમામ ઝેર એકબીા સ્વરુપે ઈડા લનારના શરી૨માં પ્રવેશી તેને અસખ્ય રાગે!નુ સૌંગ્રહ સ્થાન બનાવી દે છે.
ઈંડુ જો સ્ત્રી બીજના સ્વરૂપમાં, જ હાય તા તેમાં જીવ છે. કારણ કે સ્ત્રી બીજની ઉત્પત્તિ મરઘીના શરીરના જીવંત કાષામાંથી થાય છે.
·
સુપ્રસિધ્ધ અમેરિકન વૈજ્ઞાનિક ફિલિપ જે. કેમ્બલના મતે કાઇ ઇડા નિવ નથી. મિશિગન યુનિ. ના વૈજ્ઞાનિકે એ તે સાઇ ઝાટકીને પૂરવાર કરી દીધું છે કે દુનિયામાં કોઇ ઇડુ સેવાયેલુ કે નહિ સેવાયેલું નિર્જીવ નથી. દરેક ઈંડામાં જીવ છે જ. જીવનના લક્ષણા યાગ્ય શ્વાસેાશ્વાસ નકકી કરવાનુ કે કામવૃધ્ધિ ખારાક લેવા તેમાં જણાય આવે છે.
મરવાના શુક્રાણુઓ મરઘીના શરીરમાં લાંબા સમય સુધી રહે છે. કયારેક તે આ અવિધ