________________
Rea
એમાંથી સેાના મહારા આદિના થાલ ભરી રાજા પાસે ગયા. હજી પારણું નથી કર્યુ. ધાતીયું ને ખેસ પહેરે કપડે થાલ લઇને રાજા પાસે ગયા. રાજાએ પૂછ્યું. શેઠ અત્યારે કેમ આવ્યા ?
ચારી થઇ છે શેઠે કહ્યું! રાજાએ કહ્યુ, ચાર પકડાઈ ગયા છે, ચારને સખ્ત થશે. અને તમારા માલ તમને પાછા મળશે. શેઠ રાજાને કહે છે . કે ચારને છેાડી મૂકો. રાજા કહે, ચારને છોડી મૂકું તેા મારૂ રાજય ન ચાલે. સુવ્રત શેઠ કહે ચારને ન છેડા તા મારા ધમ ન ચાલે, આપને છેડવા જ પડશે.
સભામાંથી-આવા તા થાડા જ મળે ને ?
પૂજયશ્રી— હા કાંકરાની માફક વધારે ન મળે. શેાધવા નીકળવુ પડે કેમકે અમે સારા છીએ અને સારા પણાના દેખાવ પણ કરે એવા નથી હાતા. સારા કપડા પહેરે છે. એમાંથી માટા ભાગે લુચ્ચા હાય છે, બીજાને ઠંગવા માટે જ સારા કપડા પહેર્યા હાય છે. આજે સુખી સાથ કપડા નથી પહેરતા કેમકે સમજે છે કે જે સારા કપડા પહેર્યાં તે પકડાઈ જવાના. આજે જેટલા સારા કપડા પહેરે છે એ મેટા ભાગે ચાર છે પારકે પૈસે મજા કરનારા છે.
આવા થાડા જ મળે, એવા 'એમન કહે કે આજે જેટલા
.`
.
શેઠ કહે છે કે પારણું પણ ચાર છુટયા પછી જ થવાનુ છે. આજે અહિ થી કાઇ ચારી કરી જાય તે એની શી દશા થાય ? દેરાસરમાં ચાર પાકયા તે આજે માટા ભાગે શ્રીમાના પાપે આજના શ્રીમંતા પડેાશીની પશુ ચિંતા નથી કરતા. ખાઈને પેટ ઉપર હાથ જ ફેરવ્યા કરે છે. શ્રાવક આજીમાજીના શ્રાવકાની માલજી રાખે તા શ્રાવક ચારી કરે ? મંદિર આદિમાં કેટલીક વાર શ્રાવક પણ ચારી કરી જાય છે. તમે તમારા કર્તવ્યને ચુકી ગયા છે. તમારા ધમ ભૂલી ગયા છે. ચાર પકડાય તો ઘરે લઈ જો ખવડાવો પછી પૂછો કેમ ચારી કરી ? એ કહે-શેઠ ત્રણ દિવસથી ખાવા નથી ભૂખ્યા છું. ખાવા માટે આપજો અને કહેજો જો ચારી નહી કરતા, ફરી જોઇએ ત્યારે આવજે. આજે તેા ચાર પકડાય તા ભેગા થઇને મીચારાને રાક્ષસની માફક મા છે.
આજે તો એવુ' કરે છે કે માંગણુ પાકે, એક શ્રાવક મારી સભામાં આવ્યા ઉભે થઇને કહેવા લાગ્યા હું ગરીબ છું.. ખાવા નથી માટે મને કાંઇક મદદ કરે. હું કાંઈ આયેા નહી. જોયા કરતા હતા શેઠીયાઓએ એને બેસાડી દીધા વ્યાખ્યાન પછી પાંચ રૂપીયા આપી રવાના કર્યો. શેઠને પૃયું કે પાંચ રૂપીયા કેમ આપ્યા ? અહિંથી મુંબઇ જશે ત્યાં માંગશે, બીજે જઇને માગશે, આછુ' આપીને માંગણુ બનાવે છે. એક ગામમાં આછે પૈસે વીશીમાં જમાડતા હતા. મે કહ્યું ભલે તમે આછે પૈસે જમાડા પણ બધાની આવક કેટલી નોંધે અને ખર્ચાનુ' બાદ કરી દેશમાં મા-બાપને