________________
પંકિતકી આવાજ
શ્રી ચંદ્રરાજ
-
સ્તૂપ! એક અજેય તાકાત !
આ નગરીને ગધેડાથી જોડેલા હળ વડે અગર ના ખેડુ તા માં તે પર્વત ઉપરથી પડતું મૂકીશ, કાં તા અગ્નિમાં પ્રવેશીને મરી જઇશ.” કુક્ષુિ કે વૈશાલિને ભાંગવા આવી પ્રતિજ્ઞા કરી.
હવે તા સેચનક ખેરની ખાઇમાં ખાક થઈ ગયા હતા. ન હલ હવે વૈશાલિમાં છે, કે ન તા વિહલ છે. રણુ-સંગ્રામના મડદાના મેળા હવે કવે તો ન નથી થતા. છતાં કિ જેવા પરાક્રમી કુણિક વૈશાલિને ભાંગીને જીતી ના શકયા તે ના જ શકયા.
એક સેચનક જેવા સેચનક હાથીનુ મરેલું મડદુ પણ કુણિક મેળવી નથી શકયે અજેય વૈશાલિ ઉપર વિજયના વજ લહેરાવવા કણિક માટે અશકય છે.
હતાશ, નિરાશ, છિન્ન... ટ્વિન્ન-ભિન્ન થઈ ગયેલા કુણિકને એક દિવસ દિવ્યવાણી સભળાઈ.
“માગધિકા વૈશ્યા અને કુલવાલુક મુનિના સહારા વિના વૈશાલિ તું જીતી
નહિ શકે.”
તપસ્વી
અને રાજા કુણિકના કહેવાથી. એક દિવસ... માગધિકા વૈશ્યાએ દ.ભી શ્રાવિકા ખની કુલવાલુક નામના સુનિવરને ચારિત્રથી ભ્રષ્ટ કર્યા. રાજા ક્રુણિક પાસે માગધિકા વેશ્યાના પતિ બની ચૂકેલા કુલવાલુક સુનિ આવ્યા.
રાજાયે વૈશાલિ જલ્દીથી ભાંગે તેમ કરવા આદેશ કર્યાં.
સાધુવેશે કુલવાલક વૈશાલિમાં પેઢા. શ્રી મુનિસુવ્રત સ્વામીના ઉત્કૃષ્ટ શુભ લગ્ન પ્રતિષ્ઠિત કરેલા એક સ્તુપને જોયા. વૈશાલિ નહિ જીતાવાનું કારણ આ સ્તુપ જ હતા. અગર આ સ્તુપને ગાદી ખેાદીને ઉખેડીને ખેદાન મેદાન કરી દેવાય તે। જ વૈશાલિ જીતાય. અન્યથા તે કયારે ય નહિ.”
કુલવાલકે વૈશાલિના લેાકેાને દુશ્મનના ઘેરાથી છૂટકારો પામવા રસ્તા બતાવ્યા કે ખાટા ખરાબ લગ્નમાં આ પ્રતિષ્ઠત થયેલે સ્તુપ ઉખેડી નંખાય તા દુશ્મનના ઘેરો
દૂર થશે.
લેાકેા સૂપને ખેાદવા લાગ્યા. તેમ તેમ સ"કેત મુજબ કુણિક પેાતાનુ સૌન્ય દૂર કરતા ગયા આથી વિશ્વાસ પેદા થતાં લાકોએ આખાને આખા સ્તુપને ખાદી ખાદીને કૂમન્યાસ શિલા સુધી ઉખેડીને ફેકી દીધા ક તરત જ કુહુકે વૈશાલિને જીતી લીધી.
આખરે ચ'પાનાથ અને વૈશાલિનાથને આ સ`ગ્રામ બાર વર્ષને અંતે પૂર્ણ થયા.
ચેટક રાજા તથા તેની પ્રજાને સુજયેઠાના પુત્ર સત્યકિએ વિદ્યાબળે ઉપાડી લઈ નીલવાન પર્વત ઉપર લાવી દીધી. સમાધિપૂર્ણ આરાધના સ્વગે ગયા.
કરી ચેટક
આ બાજુ વૈશાલિ જીત્યા પછી. શોષન્દ્રોઽપ પુરી તાં વુર્યું રામમ: સેવિત્વા ક્ષેત્રસિવ સ્વાં પ્રત્તિક્ષામપૂરયત્ ।।
અાકચદ્ર રાજા પણ હળ યુક્ત ગધેડાએ વડે તે નગરીને ખેતરની જેમ ખેડીને પેાતાની પ્રતિજ્ઞા પૂ કરી.