________________
વર્ષ-૫
અંક-૨૬ : તા. ૯-૩-૯૩
• ૧૦૩૭
જે સમુદ્રની જેમ ગંભીર અને લક્ષમીના નિવાસ તરીકે પ્રખ્યાત છે, તે શ્રેષ્ઠવંશમાં જન્મેલા ગુરુભગવંતનું વર્ણન કરવાને માટે કેણ સમર્થ છે? ૧૪ • યોતિસ્વચ્છસ્ય ગચ્છસ્ય સહાપદમશિપ્રિયદા
અદષ્ટ શુભ સન્તાન-પ્રથમાના મહેર: ૧૫ પ્રકૃષ્ટ પુણ્યની પરંપરાથી અભિવદ્ધમાન મહાતેજના સ્વામી તરીકે જેઓશ્રીજી અતિ પવિત્ર એવા “તપ”ગછનું મહાન–અધિપતિ-પદ શોભાવી રહ્યા છે. ૧૫ • લયને કુશલેદ યસ્ય સ્વાન્તમનેરથા:
ગિરામપીહ સમ્પર્કસ્તર્ક એવ ન સાક્ષિણ: ૧૬
જેમની વિચાર સૃષ્ટિ, ભવ્ય ભવિષ્યને સર્જનારી છે અને આ વિચાર સૃષ્ટિ વિષયક સ્તવના એ માત્ર અટકળ જ લાગે છે; એ વાસ્તવિક મહત્તાના દર્શન કરાવી શકતી નથી. ૧૬ . • રતનાનીય પોરાતિસ્તારકા જીવ
ગણનાયા સમાથાન્તિ ગુણા થય ન કહિંચિત્ ૧૭
સમુદ્રનાં રને અને આકાશના તારાઓની જેમ જેઓશ્રીજીના ગુણે હમેશા ગણનાતીત છે. ૧ણા ૦ હૃદય જ્ઞાન ગમ્ભીર વપુર્લાવણ્યપાવનમ !
ગજિતેનેજિતા વાણુ યસ્ય કિ વિસ્મયાય ના ૧૮
જેમનું હૃદય સરળતા સાથેના જ્ઞાનથી ગંભીર છે, સદાચાર સાથેના લાવણ્યથી પવિત્ર જેમનું શરીર છે, જેમની વાણી મેવગન જેવી છે તેથી તેમનું સકલ રાત્રિ શું આશ્ચર્યકારી નથી ? ૧દા
પૂ.આ. શ્રી વિ. પ્રભસૂરિજી વિજ્ઞપ્તિ પત્રમ્ -મહામહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી ગણિવર્ય.
ભગવાનની પૂજા શ્રેષ્ઠ છે. પૂજા પૂતે સવ પૂજયો ભવતિ પૂજય
ઋદ્ધિદિ કરી પૂજા પૂજા સર્વાર્થ સાધની ભગવાન શ્રી જિનેશ્વર દેવાની ભાવ માટે કરાતી દ્રવ્ય પૂજાને મહિમા ગાતા મહર્ષિ ફરમાવે છે -પૂનથી સર્વ પૂર્ણ થાય છે, પૂજાથી પૂજક પણ વયં પૂજ્ય બને છે, આત્મગુણેની ઋદ્ધિ-વૃધ્ધિથી સમૃધ પણ પૂજાથી બને છે અને મિક્ષ ન મળે ત્યાં સુધી સંસારમાં રહેવું પડે તે સઘળી ય સામગ્રી પૂજાથી જ પ્રાપ્ત થાય છે.