________________
"
ગમન સમયા
m
અમદાવાદ. દશાપેારવાડ સાસા-મ`ગલ ક્રિયા થયેલ. ભાવિકાની સખ્યા યટી–પૂ. ૫. પ્રવર શ્રી ભદ્રશીલ વિજયજી વિશાલ હતી. ગણિવરની શુભ નિશ્રામાં ચાતુર્માસમાં—
અત્રે મૌન એકાદશી સુધીની સ્થિરતા
કા. સુદ ૭ રવિવાર તા. ૧-૧૧-૯૨ના દિવસે શ્રીયુત સેહનલાલજી ચૌધરી પરિવાર તરફથી શાનદાર ચૈત્યપરિપાર્ટીનું આજન થયેલ. શ્રી શીતલનાથ સ્વામિ જિનાલય શ્રી દર્શીન, બંગલે ગૃહ જિનાલય, ગૌતમ માગ ખેમચંદ દયાલજી તથા મેતીશાના ગૃહ જિનાલયે તથા મહાવીર સે।સાયટી શ્રીયુત સાહનલાલજીના ગૃહ જિનાલયે દનાદિ થયા ગજરાવાલા ફ્લેટના ગણમાં માંગલિક થયું, “આત્મ વિમશ” નામની અત્યાકર્ષક પુસ્તિકાનું વિમાચન
થયેલ, પ્રાસગિક પ્રવચન થયા બાદ સકળ
સઘની સાધÇક ભકિત થયેલ, ચોટ્યપરિ પાટીમાં વિશાળ સખ્યામાં ભાવિકે પધારેલા.
(અનુસ′ધાન પાન ૭૧૭ નું" ચાલુ) વસ્તુમાત્રના વાસ્તવિક સ્વરૂપની યત્રકિ‘ચિત્ ઝાંખી કરવા ખાતર આપણે ભગવાન્ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી, કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રીમદ્ હેમચદ્રસૂરીશ્વ જી તથા વાચકવર શ્રીમદ્ યવિજયજી ગણિ વિગેરે પુરૂષપુ ગવાએ કરેલ એકાંત વાદના નિરસનપટ્ટાં-પૂર્વક અવિસ’વાદિ અનેકાંતવાદનુ મડન અને ઘટતી તુલનાએના પ્રેમપૂર્વક સૂક્ષ્મ બુદ્ધિથી અભ્યાસ કરવા જોઇએ.
કા. સુઢ્ઢ ૧૪ ના પૂજયશ્રીએ વર્ધમાન તપની ૯૨ મી ઓળીના પ્રારંભ કરેલ,
કરશે.
કાર્તિક સુદ-૧૫ ના શ્રીયુત ચ'દુલાલ જીવાભાઈને ત્યાં પૂજ્યશ્રીનું ચાતુર્માસ પરિવર્તન થયેલ. ત્યાં ખાંધેલ વિશાળ મ‘ડપમાં સકારા ૫ંચ દુલ ભા” એ વિષય ઉપર પૂજયશ્રીનું પ્રભાવક પ્રવચન થયેલ. ત્યાં જ બાંધેલ શ્રી શત્રુ જયના વિશાળ પટ્ટ સમક્ષ ચૈત્યવંદન ખમાસમણા આદિની
( શ્રી, વીરશાસન દીપોત્સવી સાહિત્ય અક
વિ. સં. ૧૯૮૦, રૃ. ૭૫-૭૬-૭૭)
અઠવાડિક જૈન શાસન વાર્ષિક લવાજમ રૂા. ૪૦) રૂા. ૪૦,) રખે ચૂકતા મ ́ગાવવાનુ" આપના ઘરની આરાધનાનુ અંકુર બનશે.
આજીવન
જૈન શાસન કાર્યાલય
શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વીજય પ્લેટ
જામનગર