________________
Tet
श्री रविशिशु
પ્યારા ભૂલકાઓ,
તમે સૌ શ્રાવક કુળમાં જન્મ્યા છે. શ્રાવક કુળના સસ્કારી તમને મળી ગયા હશે ! ધર્માં શિક્ષણુ પણ તમને મળી ગયુ' હશે ! મેક્ષની અને સાધુપણાની વાતા તમને નિત્ય સાંભળવા મળતી હશે !
તમાન માતા-પિતા તમને હેચેાપાદેય કત્તથાકત્તવ્ય, ભયાભક્ષ્ય, પેથાપેય, તત્ત્વાત્ત્વની વાત કરસ્તા હશે ! તમે પણ આ બધી વાર્તા સમજી ગયા હશે! ! જો ન સમજયા હા, તા ચેાક્કસ સમજી લેવા પ્રયત્ન કરો. આપણને દુર્લભ એવુ' મનુષ્યપણુ પ્રાપ્ત થયું છે. આ મનુષ્યપણામાં શુ કરવા જેવુ' છે અને શું નથી કરવા જેવું તે જો તમે નહિ સમજો તે તમારી ગતિ શી થશે?
આની સાચી સમજણ ન મેળવવાથી સર્વાંગતિના દરવાજા બંધ થાય છે અને દુર્ગાંતિના દરવાજા ખુલ્લી જાય છે. સુખ તમારી પાસે રકતું જ નથી અને દુ:ખના ડુંગરા તમારી ઉપર તૂટી પડે છે.
'
જો સુખ જોઈતુ હોય અને દુઃખ વેઠીને ટાઢવુ હોય તે તમે તમારા માત-પિતા અથવા સુગુરૂ પાસે જઈને વિનયથી એટલુ' સમજી લેજો કે મારે શુ કરવુ. જેઇએ ને શુ ન કરવુ જોઇએ ?
આ રામજીને ધર્મોનું ચૈાગ્ય આચરણ કરતાં થઈ જાવ તેવી મારી સૌને ભલામણ.
ર
-રવિશિશુ
ચાકડા ચતુર કેલે
(૧) ખેચેહુલ ́ભ (૨) ધિમા (૩) કાપેાત (૪) અમૃત (૫) પુરાહિત (૬) શયન (૭) કૃપણુતા (૮) તિ સિધ્ધ (૯) પ્રચલા (૧૦) અનુપ્રેક્ષા (૧૧) શિવભૂતિ (૧૨) રાધાવેધ (૧૩) પુ ડરિક,
કાયડા ઉકેલ (૧) રીંગણા (૨) નાળીયેર
-અકિત પુના
પતિ પ્રત્યુત્તર
(૧)રૂડાં રૂપાળા ઘણાં છે, ઉજજવળ અંગ છે, તેની ખેતી થતી નથી કે નથી ઉગતા ઝાડ. પાછુ છે ગોળ મટોળ તે જોઇ માનવી લલચાય છે. બાલે એ શુ છે ? -મનિષ-રાજકાટ
ખાલી જગ્યા પુરા (૧) અર્થસુત્તા મુનિએ ........ અણુસણું કર્યુ હતું, (૫):
ઉપર