________________
અમારિ પ્રવત ન
દેવનાર-વિવાદનું લાઢું તપ્યુ છે, ત્યારે તેને મારવાના તાળાના ઘાટ ઘડી લેવા જોઇએ
-પૂ. મુનિરાજશ્રી હિતરુચિવિજયજી મ. સા.
“ સન્ડે એબ્ઝર્વર ’માં પ્રીતિશ નાંદીએ એક જાગરૂક પત્રકારની હેસિયતથી જગાવેલ દેવનાર વિવાદે જૈનાના સણું મહાપૂવ ના ટાંકણે જૈન દર્શનની અહિંસાની ફિલસૂફી એ ગેલેાકમાનસ ઉપર ઢબૂરાયેલી રાખને સકારવાનુ કામ કર્યું છે. લેહુ' જ્યારે ગરમ હાય ત્યારે ટીપીને ઘાટ ઘડી 'લેવાની શાણી વાત એક એ જી કÜવતમાં બહુ સારી રીતે વ્યકત થઇ છે. માનવેતર સૃષ્ટિ સુધી વિસ્તરતી કરૂણાના સીમાડાવાળા સ્વસ્થ સમાજનું નિર્માણુ કરવા ઇચ્છતા મું બઈગરાઓએ થાડા સમય માટે બૈરી-છેકરાં અને બજારની રોજિંદી જીજંદગીને ગૌણ કરીને દેવનારના કતલખાનાની ખરતાને તાળુ મારવાના આ માર્ક ઝડપી લેવા જોઈએ.
કે લાઉડ
જૈન શાસ્ત્રામાં રાજ-બરોજના વપરાશના કેટલાક અર્થા વ્યકત કરવા સુંદર મઝાના શબ્દો છે. અહિંસા માટે આવેા જ એક અસઘન શબ્દ જૈન દર્શન પાસે છે. અ-મારિ, ન મારવું તે અમારિ પર્વો એટલે માત્ર ખાઈ-પીને જલસા કરવા સ્પીકરાના ઘાંઘાટથી લાર્કની ઊંઘ બગાડવી તે નહિં, પરંતુ કેટલાક ચોક્કસ આદર્શને વ્યકિતગત અને સમષ્ટિગત ધારણે અમલમાં મૂકવા તે પ–યેાજન પાછળનું રહસ્ય છે. રૈનાને પણ પર્યુષણમાં જે પાંચ આદર્શને જીવનમાં અમલીભૂત બનાવવાના આદેશ કરાયા છે, તેમાં સૌથી પહેલું છે, અમાશ્ત્રિવતન પેાતાના જીવનથી શરૂ કરી ચૌદ રાજલેાક ( જગત આજના દેખીતા જગત કરતાં ઘાણુ ... મોટું છે)ના સીમાડા સુધી વિસ્તરેલા બ્રહ્માંડમાં અમારિના પ્રવર્તન માટે શાનુસાર મથવું' તેનુ' નામ અમર
પ્રવતન.
પરંતુ અહિં સાને આચારમાં અમલી બનાવતાં પહેલાં તેને ચારિક સ્તરે આત્મસાત્ કરવી જોઈએ. જે વ્યકિત વિચારથી-માન્યતાથી · અહિ'સક અને તેના અહિં સક વિચારના ઢાડાની પાછળ અહિંસક આચારના ગાડાને ઘસડાયે જ છૂટકા એટલે સૌથી પહેલા તા હિંસા-અહિંસાના ક્ષેત્રે પ્રવતતા વચારિક પ્રદુષણને સાઇઝાટકીને સાફ કરી દેવુ જોઈએ. આજકાલ કેટલાક લોકો થોડાઘણા ફુટપાથિયા મેગેઝિને વાંચતાં થાય કે, બી.બી સી. વર્લ્ડ સર્વિસ જોતાં-સાંભળતા થાય એટલે દુનિયાની તમામ બાબતે વિશે અભિપ્રાય આપવાની ચાગ્યતા ધરાવતા હોવાના “વહેમ રાખતા થઈ જાય છે.