SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ છે એ વિના, તમારે માટે તે, એ વાતની સાર્થકતા નહિ જ ને ? આજે આ આયે દેશમાં માનવજન્મને પામેલાઓમાં, કેટલાક માણસે આયે દેશમાં માનવજન્મને પામ્યાનું ગૌરવ છે | અનુભવતા હશે? એવા માણસે ઓછા નથી, કે જેઓ આય દેશમાં મનુષ્યજન્મને છે પામ્યાનું ગૌરવ તે અનુભવતા નથી, પરંતુ એ વિષે જેમણે કદી પણ વિચારે ય કર્યો નથી અને જેઓ એ વિષે વિચાર જ કરતાં નથી. આયે દેશમાં માનવજન્મને પામ્યાનું ! ગૌરવ અનુભવનારાઓમાં પણ કેટલાક એવા છે, કે જેઓ અમુક પ્રકારના મમતવથી, ગૌરવ અનુભવતા હોય અગર તે ભૌતિક ઋદ્ધિ-સિદ્ધિની દષ્ટિએ ગૌરવ અનુભવતા હોય. { આ દેશ મારે છે, માટે સારો છે?—એવા પ્રકારના મમત્વથી ગૌરવને અનુભવ કરે, હું 1 એમાં વસ્તુતઃ દેશની મહત્તાને અગેનું ગૌરવ નથી. આજે કેટલાક એવા પણ માણસે છે ન છે, કે જેઓ એવી વાત કરીને ગૌરવને અનુભવ કરે છે કે-“વિમાનોની બનાવટ, એ છે છે તે આપણા દેશની વાત છે. પરદેશીએ આપણે ત્યાંથી પ્રાચીન ગ્રંથને ૯ઈ ગયા, એ 8 થાને વાંચીને શોધખોળ કરી અને એ શોધળને અંતે વિમાન બન્યાં. આવી કઈ 1રીતિએ ગૌસ્વને અનુભવ કરે, એ પણ સાચે ગૌરવાનુભવ નથી. હજુ એ રીતિએ આપણે ગૌરવને અનુભવ કરવો હોય તે કરી શકીએ કે-“વર્ષો સુધીની શોધખોળ અને છે 1 તે કરવામાં મહહિંસા આદિને કરીને, પ્રદેશીઓ જે અમુક તારવણીએ. કાઢી શકયા છે, તે તારવણીઓ અધુરી છે, જ્યારે આપણા દેશમાં થઈ ગયેલા મહાપુરૂષે એ તે જ્ઞાન બળથી તે તે તારવણનું પણ ધ્યાન આપેલું છે. પરંતુ આ તે આધ્યાત્મિક | શકિતની વાત થઈ. એ મહાપુરૂએ એવું જ્ઞાને પિતાના આત્માની જ્ઞાનશકિતના વિકાસ છું દ્વારા મેળવેલું કે એ જ્ઞાન આજની જેમ અખતરાઓ કરીને મેળવેલું. ( જેના પ્રવચનમાંથી ) - વિવિધ વિભાગો અને સમાચાર સાથે દર મંગળવારે નિયમિત પ્રગટ થાય છે જૈન શાસન [ અઠવાડિક ] વાર્ષિક લવાજમ રૂ. ૪૦ - આજીવન રૂ. ૪૦૦/લખે શ્રી જૈન શાસન કાર્યાલય શ્રી મહાવીર શાસન કાર્યાલય ૪૫- દિગ્વિજય પ્લોટ, જામનગર શાક મારકેટ સામે, જામનગર
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy