________________
પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક
અન્નદાતા કહે છે તેમ ભગવાનની આજ્ઞા મુજબ જીવનારને તે જ ભગવાનની કૃપા આજના લાકે ભાષાનું પણ જ્ઞાન શબ્દોના પણુ અર્થ ન સમજે તે ગપ્પા મારવાના નહિ. ધર્મ જુદો છે.
: 3
ધર્મક્રિયામાં આનંદ આવે નથી સમજતા તેમ લાગે છે. અમારે ધર્મ જુદો છે તમારા
2
જે હાપુરુષે આર સિદ્ધિ નામના ગ્રંથ બનાવ્યા, તે પછી તેમને જ લાગ્યું કેઆ ગ્રન્થ વાંચી લેાકેા ખાટાં કામ કરશે, ખાટાં મુહૂતા આપશે અને સૌંસારમાં ડૂબશે, તે શું થાય ? આવા વિચાર કરી તે ગ્રન્થને પાણીમાં ડૂબાડવા તૈયાર થયા. ત્યારે બધાએ તેમને વિન`તિ કરી કે, આટલી મહેનત કરી આ ગ્રન્થ બનાવ્યા તેના વિનાશ કેમ કરે ? આ વાંચી લાયકને લાભ થશે અને નાલાયકને નુકશાન થશે બધાની વિનતિ સ્વીકારી ન્થના અંતે તેમણે લખ્યું કે-“આના કરવા જેવા ઉપયાગ કરશે તે તરશે અને ખીજે ખાટો ઉપયોગ કરશે તે સ`સાર વધારે તેમાં અમારે કાંઇ લાગેવળગે નહિ.”
અમે મંદિરનું ખાતમુહૂત કે શીલા સ્થાપનનું મુર્હુત પણ ન કાઢીએ તે શાથી ? સાવદ્યકામમાં અમારી સહી હોય જ નહિ. તમે બીજા પાસે કઢાવી લાવા તે જોઈ આપીએ પણ કાઢીએ નહિ. તમને રાજ ભગવાનની પૂજાના ઉપદેશ આપીએ તે અમે શું મુ ́ડા રા ન કરીએ ? શાસ્ત્રે કહ્યુ` કે-જે સાધુને દ્રવ્યપૂજાનું મન થાય તેણે આધા મૂકી દેવા આઘે હાથમાં રાખી દ્રવ્ય પૂજા ન થાય. તમારે માટે જે કરણીય હાય તે અમાર માટે અકરણીય પણ હોય. અમે મંદિર બાંધીએ ? ભગવાનની દ્રવ્યપુજા કરીએ ? અમારું સારું' દેખાય' તે માટે અમે ઉત્સાદિ કરાવીએ તેા ય પાપ લાગે. આજે તમે કહેા જ છે કે, સાધુએ પત્તર ખાંડે છે માટે અમારે ઉત્સવાદિ કરવા પડે છે. પછી કેવી રીતે કરા છે ? જેમ બને તેમ એછામાં પતે તેમ. અમારા કહેવા ખાતર કરા તા શુ ફાયદો થયેા ? માટે સમજો કે અમે માત્ર ઉપદેશક જ છીએ. ‘તુ‘મદિર બાંધ, ઉત્સવાદ કર' તેમ કર્દિ ન કહીએ. ‘દર બધાવવા જેવુ છે, ઉત્સવાદિ કરવા જેવા છે, કલ્યાણના માર્ગ છે' તેટલુ જ કહીએ.
પ્ર. આજે કરોડાના પ્રેાજેકટ સાધુએથી જ થાય છે.
ઉ. મારા જેવા મૂરખાએ પાકયા માટે તમને ગમે તેવા તમે ડાહ્ય, અને સમજી, શ્રદ્ધાસ’પન્ન હોત તા તે સાધુઓને ઉભા મલત પછુ તમે તા માખણીયા છે કે મરશે તેા તે
મરશે તમારે શું?
પ્ર.- તે મ`દિર. જવાય ?
ઉ.- અવસરે ના પણ પાડવી પડે. ચૈત્યવાસીઓના કાળની તમને ખખર નથી ?
સાધુથી ઉત્પન્ન થયા.
રહેવાની જગ્યા ન