SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ : : શ્રી જૈત શાસન (અઠવાડિક) વ–૫ : અંક-૧-૨-૩ તા. ૧૧-૮-૯૨ એવા સાધુએ પાકયા જે મંદિરના માલીક થઇ બેઠા, મન્દિરની આવક પેાતાની ગણતા, મદિરમાં વેશ્યાએ નચાવતા. તેવે વખતે પૂ.આ. ભ. શ્રી હરિભદ્રસૂરી વરજી મહાજાને લખવું પડયુ. કે-એવા પેટભરા પંડાએ પાકયા છે જેમના મંદિરમાં જવું તે ય પાપ છે’ એમ કહી લેાકેા પાસે દન બધ કરાવ્યા. પ્ર.- તે માલીક થાય તે ને ? ઉ.- તે તે માલીકના ય બાપ છે. તેને માથે કાંઇ શિંગડા ઉગતા હશે? થાત પણ છે. અમે આજે તે તમને પૂછે છે જ કાણુ ? તમારે મજા જ છે. સાધુ કરેા તમે બધા રાજી જ છે. આવા મતના નેકર કાંથી મલવાના છે સાધુ ટીપ, કરવા નીકળે તે રાજી જ છે. તમને શરમ પણ નથી આવતી. તમે શ્રાવક હાત તા સાર વાણીયા છે. વાણીયા કુવા હાય તેના પણું લક્ષણ લખ્યા ફુગ`તિમાં જઇએ તા તમને નુકશાન છે ? તમને તમારા અને તમારા કુટુંબની દુર્ગં`તિ થાય તેના ય ભય છે ? તમે તેા હાથે કરીને દુગ ́તિમાં ધકેલે તેવા છે. માટે તમે સમજી લે. આડી અવળી વાત ન કરે. તમે એમ જ માનેા છે કે અમે સારા કામના વિરાધ જ કરીએ છીએ. પણ સમજી લે કે અમને સારાં કામના. વિરાધ નથી. કરવા ાયક સારુ કામ વિધિપૂર્વક કરે તે! અમે સાથે છીએ . પણ જે સારું કામ કરવા લાયક ન હાય તેના વિરાધ કરીએ છીએ, અવિધિથી કરતા હાય તેના વિરાધ કરીએ છીએ. અવિધિના વિરોધ અને વિધિનું પ્રતિપાદન ન કરે તે ઉત્સૂત્રભાષી છે. જાણવા છતાં અટકાવે નહિ તેા પાપના ભાગી છે. તમે માનતા નથી માટે મૂંગા રહેવુ પડે છે. પ્ર.- આપ જ આમ ખાલે છે. ળીજા બેાલતા નથી માટે ફાવતુ' લઇએ છીએ. ઉ.- સરસ...! લીલા લહેર કરા..! અમે મરીએ તેમાં તમારે શું? તમને ફાવતું શુ' નથી...! આ શહેર-અમદાવાદ શહેર સુખી છે. દરેક પાળમાં મદિર છે. દરેક પેાળમાં સુખી પણ છે. છતાંય પુજારીને પગાર દેવદ્રવ્યમાંથી જ અપાય છે. શાસ્ત્રાજ્ઞાથી વિરુદ્ધ વનારાઆએ પૂજારીઓને લખપતિ કર્યા તે છતાં તે પૂજારી ટ્રસ્ટીનુ' પણ સાંભળતા નથી ટ્રસ્ટીના ય બાપ બની બેઠા છે. મરજી આવે તેમ ભગવાનને ફેરવે છે, પૂર્ત્તિ કરે છે. પ્ર.- પૂજારીને ગરીબ રખાય ? ઉ.- ગરીબ ન રખાય. પણ આવા 'નટ' ન જ બનાવાય ફળ, નૈવેદ્ય, આંગીના
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy