________________
છે ૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૧-૨-૩ તા. ૧૧-૮-૧૯૨૩ આ ઉ– દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ધર્મ કરવા જેવાના છે,
મરજી મુજબ કરવા નથી જોવાના. આજે ધર્મ થઈ શકે તેમ નથી ? આ દ્રવ્યા છે દિમાં ધમ થઈ શકે તેમ નથી તે પુરવાર કરે.
જે લોકે ખોટું કરે છે અને ઉપરથી ખોટો બચાવ કરે છે તેમને તે કહો કે- ૨ આપને વંદન કરીએ છીએ, ખમાસમણ અમથું નથી આપતા. શ્રાવકમાં એવું કહેવાનું છે પાણી હોવું જોઈએ. માટે તમે લોકો સાચું સમજે સમજવા મહેનત કરો. સમજશો તો કરવા છે જેવું અને નહિ કરવા જેવું શું તે સમજાશે. કદાચ પ્રમાદથી નહિ કરવાનું થઈ જશે, તે કરવાનું નહિ થાય તેનું દુઃખ રહ્યા કરશે તો બારી ઉઘાડી છે નહિ તે મોક્ષના દરવાજા બંધ છે, દુર્ગતિના દવાર ઉઘાડા છે. સાધુવેષથી કે શ્રાવક નામ માત્રથી દુર્ગતિ છે બંધ એવું નથી. ઘણું જીવો નવકાર ગણતાં ગણતા દુર્ગતિમાં ગયા શા બધી વાત છે સાફ સાફ કહી છે, તે સમજો.
પ્ર.- અશુભભાવને ખતમ કરવાની તાકાત નવકારમાં નહિ
ઉ– જે અશુભ ભાવ લઈને જ આવતા હોય તેનું શું ? શત્રુના નાશ માટે જ નવકાર ગણે તો? ઘોર પાપ હશે તે ખુદ શ્રી તીર્થંકર પરમાત્મા મળે તે પણ ન ફળે. મન ફરે તે કામ થાય. મન ફેરવવા પુરૂષાર્થ આપણે જ કરવો પડે પુરૂષાર્થ ન કરે તે સારી ચીજ પણ લાભ ન કરે
જે લોકે એમ કહે કે, “અમે તે ભગવાનની કૃપાથી તરી જઈશું પણ ભગવાન કહે તે માનવું નથી, કરવું નથી તે ભગવાનની કૃપાથી તરી જઇશું તેમ કઈ રીતે છે કહી શકાય ? ભગવાનની આજ્ઞા મુજબ જીવે અને જે આનંદ થાય છે ? ભગવાનની છે કૃપા છે. ભગવાન તે મહામાર્ગ બતાવનાર છે પણ કાંડું પકડી મોક્ષેમકલત નથી. મોક્ષે
જવા મહેનત તો પોતે જ કરવાની છે. અનંતજ્ઞાનીઓ, વિશિષ્ટજ્ઞાનીઓ અ.ભવી-દુર્ભવી છે ભારે કમભવી અને દુર્લભધિ જીવોને ઉપદેશ પણ નથી આપતા. અમે અજ્ઞાન માટે છે જ તમને સમજાવીએ, સમજાવવા મહેનત કરીએ. તેની લાયકને જ અસર થાય, બીજાને ૬ છે નહિ. અમે ભગવાનની આજ્ઞા મુજબ સમજાવીએ છતાં ખોટી અસર થાય છે { તે તેની કુપાત્રતા. અમે આજ્ઞાથી ઊંધું બોલીએ છતાં સાચું સમજે તે છે તેની લાયકાત અભવીથી મોક્ષે જાય તે અભવીને ઉપકાર છે ? અભિવીને તારક છે છે કહેશે? કે જીવની પોતાની લાયકાત? છે જેને ભગવાનની આજ્ઞા ગમે અને આજ્ઞા પ્રમાણે કરવાનો ઉલ્લાસ જાગે તે જ ભગ- વાનની કૃપા. શેઠ કામ કર્યા વિના પગાર નથી આપતો તેમ છતાં પ્રામાણિક નોકર શેઠને શું
જીજ