________________
( સમાધિ સર્જકનું જીવનદર્શન
- શ્રી ગુણદર્શી
કસે ટીની એરણ પરથી ઝળકી ઊઠેલું સો ટચનું સુવર્ણ શાસ્ત્રીય સત્ય-સિદ્ધાને તેનું પ્રતિપાદન-સંરક્ષણ કરતી, દંભીઓના દંભના લીરે લીરા { ઉડાડતી, ઉન્માગામીઓને ખુલ્લા પાડતી, સન્માર્ગગામીઓને સન્માર્ગમાં મજબૂત બના
વતી, આરાધના માગની જયપતાકા લહેરાવતી, સંસારના રાગીઓના હૈયામાં વિરાગના ૪ છે અંકુશ પ્રગટાવતી, વૈરાગ્યની જતિને વધુ દીપ્તિમંત કરતી, સંયમાભિમુખ બનાવતી, છે વિરોધીઓના વૈમાનિનું ઉપશમન કરતી, એવી તેઓશ્રીજીના શ્રીમુખેથી પ્રગટ થતી છે શ્રી જિનવાણીનું શ્રવણ કરી શાસન પ્રેમી આત્માઓ અહલાદ અનુભવવા લાગ્યા અને 8 સુધારકેના પક્ષે ચઢી શાસનના વિરોધી બનેલાએ બળવા લાગ્યા. તે પણ તેઓછે શ્રીજીની પાસે તેઓશ્રીજીના ચરણેમાં જીવન છાવર કરનારા આત્માઓ પોતાની 8 જાતને ધન્ય માનવા લાગ્યા.
તેઓશ્રીજીની અનુપમ–પ્રભાવક વ્યાખ્યાન શકિત જોઈને, શાસનના મહારથી એવા છે 8 સંઘસ્થવિર પૂ શ્રી બાપજી મહારાજના નામથી પ્રસિદ્ધ પૂ. આ. શ્રી. વિ સિદ્ધિસૂરીશ્વરજી છે મહારાજાએ પણ વિદ્યાશાળાની વ્યાખ્યાન પાટ ઉપર તેઓશ્રીજીને આરૂઢ કર્યા. તે વખ- તના નિત્ય શ્રોતાઓના મન પણ શકિત બનેલા કે આ શું વ્યાખ્યાન વાંચશે ? પણ શ્રી જિનવાણન જગમશહૂર જાદુગરના શ્રીમુખેથી જિનવાણીનું અમી પાન કર્યા પછી પૂ. 8 શ્રી બાપજી મ. પાસે તેઓશ્રી માટે જ માગણી કરવા લાગ્યા તેવી ચાહના એક જ છે વ્યાખ્યાનમાં પૂજ્યશ્રીએ પ્રાપ્ત કરી. પૂજયશ્રીજી સ્વયં કહેતા કે-તે વખતને શ્રોતાવર્ગ સાચા અર્થમાં શ્રોતા હતા. જે સભાઓ થતી, પાઘડી-દુપટ્ટાવાળા મોટા મોટા માથાઓઆગેવાન ગણત. શ્રાવકો સામે બેઠા હોય તે વખતે વ્યાખ્યાનમાં ગમે તેમ બેલાય જ નહિ એવા બહુશ્રુત શ્રોતાઓ હતા. તેવા બહુશ્રુત શ્રોતાઓના દિલને જેઓએ જીતી લીધા છે તે જ વાસ્તવિક રીતે સરસ્વતીના કૃપાપાત્ર કહેવાય તેમાં લેશ પણ અતિશયેકિત નથી. છે પૂ. શ્રી બાપજી મ. ના પટ્ટધર ગાંભીર્યાદિ ગુણગણનિધિ પૂ. આ શ્રી વિ. મેઘ1 સુરીશ્વરજી મ. એ આગમના અર્કનું રહસ્યનું અમપાન પૂજ્યશ્રીએ કરાવ્યું. પૂજ્ય૧ શ્રીજી પોતે કહેતા કે- “વ્યાખ્યાન બલત થયે તે તેઓશ્રીજીને 1 આભારી છે !' પ્રકાંડ પાંડિત્ય છતાં ય કેટલી લઘુતા, ગુણગ્રહિત, અને ? - કૃતજ્ઞતા ! વિનીત એ જ્ઞાની આ કલિકાળમાં ક૯૫તરુ ગણાય છે તેને છે